Friday, August 29, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી જિલ્લામાં જિલ્લા કલેકટર સહિત કર્મયોગીઓએ બે મિનિટનું મૌન પાળ્યું

ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં જે વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે, તેવા મહાન શહીદ વીરોની સ્મૃતિમાં તારીખ ૩૦ મી જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ શહીદ દિન...

સતત વાહન વ્યવહારથી ધમધમતા મુનનગર રોડ પર વારંવાર ભુગર્ભ ગટરનાં ઢાંકણા તુટી જવાની ફરીયાદો ઉઠી 

મોરબીના મુનનગર રોડની આસપાસના અનેક રહેણાંક વિસ્તાર તેમજ નાનાં મોટાં ઉદ્યૌગીક યુનીટો આવેલા હોય સતત વાહન વ્યવહારવાડા આ મુખ્ય મુનનગર રોડ પર જોવા મળે...

મોરબી આવાસની મેલડી મંદિર ખાતે મેલડી માતાજીના જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

મહાઆરતી, કેક કટિંગ, શણગાર, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા  મોરબી : સમગ્ર રાજ્યમાં આજે કળયુગની જાગતી જ્યોતમાં મેલડીના જન્મોત્સવની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી...

મોરબીના બેલા ગામે કારખાનાના સેડમાંથી પટી રોલ ચોરી જનાર બે શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ

મોરબીના બેલા ગામની સીમમાં આવેલ એડમીન વીટરીફાઈડ નામના કારખાનાના સેડમાથી પલેટ પેકીંગનો પટી રોલ નંગ -૦૧ કિં રૂ. ૪૦૦૦ ની ચોરી કરનાર બે શખ્સો...

મોરબીમા વ્યાજખોરોનો ત્રાસ યથાવત; પઠાણી ઉઘરાણી કરી ગાડી અને કોરા 36 ચેક લખાવી લીધા

મોરબી જીલ્લામાં વ્યાજખોરીને ડામવા પોલીસ દ્વારા અનેક પ્રયત્નો કરવા છતાં એક પણ પ્રયત્ન કારગત નીવડ્યો નથી વ્યાજખોરોને ન તો પ્રશાશનો ડર છે કે ન...

મોરબી યદુનંદન ગૌશાળાનાં નામે ઈનામી ડ્રો ની લાલચ આપી છેતરપિંડી કરનાર સામે પોલીસ ફરીયાદ નોંધાઈ

મોરબી યદુનંદન ગૌશાળાનુ ફેસબુક પેઝ બનાવી ઈનામી ડ્રોની લાલચ આપી 9 હજારની કરાઈ હતી છેતરપીંડી જેથી હવે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચીયો છે મોરબી શહેર...

રાષ્ટ્રધ્વજનું અપમાન; મોરબી નવા બસ સ્ટેન્ડની કચરા પેટીમાં રાષ્ટ્રધ્વજ ફેંકી દઈ કરાયુ અપમાન

મોરબી: સમગ્ર દેશ તેમજ રાજ્યમાં ત્રણ દિવસ પહેલા ૨૬ જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે મોરબી નવા બસ સ્ટેન્ડમા રાષ્ટ્રધ્વજની ગરીમા ન...

મોરબી શહેરના પ્રા. આરોગ્ય કેન્દ્ર તથા આયુષ્માન મંદિર ખાતે દર શુક્રવારે વિનામુલ્યે રોગોનું નિદાન કરાશે

મોરબી શહેરના અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ અર્બન આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે દર શુક્રવારે સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ સુધી એન.સી.ડી. (નોન કોમ્યુનિકેબલ ડીસીઝ) દિવસની...

મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા ધંધાર્થીઓએ બાકી માસિક વેરો ભરી દેવા સૂચના અપાઈ 

મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવતી દુકાનો, વ્યાપારી સંસ્થાઓ, હોટલો, પ્રાઈવેટ બેંકો પ્રાઈવેટ સ્કૂલો, દરેક પ્રકારના કલાસીસ, કેબલ ઓપરેટરો, વીમા એજન્ટ (દલાલ), સોલીસીટરો, કાયદાવ્વસાય (નોટરી...

4 ફેબ્રુઆરીએ વરીયા પ્રજાપતિ જ્ઞાતિ મોરબી દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાશે

મોરબી : આગામી તારીખ 4 ફેબ્રુઆરીના રોજ વરીયા પ્રજાપતિ જ્ઞાતિ મોરબી દ્વારા 38મો સમૂહ લગ્નોત્સવ યોજાશે. મોરબીના ત્રાજપર ખાતે રીવેરા સિરામિકની બાજુમાં આ સમૂહ...

તાજા સમાચાર