Wednesday, July 9, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના રફાળેશ્વર નજીક કારખાનામાં પતરાના છાપરા પરથી નીચે પટકાતાં બે યુવકના મોત

મોરબીના રફાળેશ્વર GIDC માં જીઓ ટેક કલર કંપનીના કારખાનાના પતરાના છાપરા પરથી કામ કરતી વખતે નીચે પટકાતા બે યુવકનાં મોત નીપજ્યા હતા. મળતી માહિતી મુજબ...

હળવદના સુસવાવ ગામે વાડીમાં ગેટેથી ટ્રેક્ટર લઇ જવાની ના પાડી વૃદ્ધને ત્રણ શખ્સોએ માર માર્યો 

હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં રેડાપાટી વિસ્તારમાં વૃદ્ધની બાપદાદાની ખેતીની જમીન હોય જેના બે અડધા અડધા ભાગ પાડેલ હોય વૃદ્ધને તેમની વાડીએ જવાનો રસ્તો...

નાના ખીજડીયા ગામે પ્રસંગ કરવા બાબતે ખાર રાખી બે શખ્સોએ વકિલની કારમાં આગ ચાંપી 

ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે રહેતા અને વકિલાત કરતા યુવકના ઘરે માતાજીના પ્રસંગે કુટુંબના માણસો ભેગા થયા હોય ત્યારે આરોપીઓ પ્રસંગ કરવા રજી ન...

મોરબી : બ્લ્યુ બેલા સ્પાના સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી 

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર રફાળેશ્વર ચોકડી ભુદેવ પાનની બાજુમાં ગણેશ ચેમ્બર્સ બીજા માળે આવેલ બ્લ્યુ બેલા સ્પા વર્કરના બાયો ડેટાના ફોર્મ ભરી...

ડો.બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીમાં નવા ટ્રસ્ટની નિમણૂક કરવામાં આવી

મોરબી ખાતે વર્ષ 1996 માં સ્થાપના કરવામાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી જેના હાલ રજીસ્ટ્રેશન નંબર ઈ/૪૨૨/મોરબી છે તેની સાધારણ સભા...

મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે “પ્લાસ્ટિક મુક્ત ભારત” તેમજ “મેદસ્વિતા મુક્ત ગુજરાત”ના ઉદ્દેશોને સિદ્ધ કરવા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

પર્યાવરણની જાળવણી માટે કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેને મહાનુભાવોના હસ્તે કાપડની બેગનું વિતરણ કરાયું મોરબીમાં કેસર બાગ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્લાસ્ટિક મુક્ત ભારત તેમજ...

‘યુ બર્ન કેલરીસ’; જિલ્લા સેવા સદનની સીડીઓ અને લિફ્ટ પાસે લગાવાયા જાગૃતિ સંદેશ

સરકારીના ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત લોકોને તંદુરસ્તી માટે જાગૃત કરવા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લા સેવાસદનમાં સરકારી...

આયુષ હોસ્પિટલમાં એનેસ્થેસિયા ટીમ અને પ્લાસ્ટિક સર્જન ડૉ.આશિષ હડીયલ દ્વારા ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું

૧૯ વર્ષીય દર્દી જેને રોડ એક્સિડન્ટમાં મોઢાં પર ગંભીર ઈજાઓ થયેલ, આંખની આજુબાજુનું હાડકું,નાકના હાડકા, જડબા ના હાડકા બધેજ ફ્રેકચર હતા. ઉપરાંત ગંભીર ઈજાના...

માળીયાના નવા દેરાળા ગામે ટ્રાન્સફોર્મેર પર ચડી જતા વીજ શોક લાગતા બાળકીનું મોત 

માળીયા મીયાણા તાલુકાના નવા દેરાળા ગામના પાદરમાં આવેલ ટ્રાન્સફોર્મેર પર ચડી જતા ઈલેક્ટ્રીક શોક લાગતા પાંચ વર્ષની માસૂમ બાળકીનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ...

મોરબીના શક્ત શનાળા ગામે તળાવમાં ડૂબી જતાં આઠ વર્ષના બાળકનું મોત

મોરબીના શક્ત શનાળા ગામના તળાવમાં નાવા જતા ડૂબી જતાં આઠ વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબીના શક્ત શનાળા ગામે શક્તિ માતાજીના મંદિર...

તાજા સમાચાર