Tuesday, September 2, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં ખરાબ રોડ રસ્તાને કારણે કમર દર્દ અને મણકાની બીમારીના કેસોમાં ઉછાળો 

મોરબી: મોરબી શહેરમાં ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓની હાલત દયનીય બની ગઈ છે જેના કારણે મોરબી શહેરમાં કમર દર્દ અને મણકાની બીમારીના કેસોમાં ઉછાળો...

મોરબીમાં ખોટા ગુનાની કબુલાત માટે થર્ડ ડીગ્રી ઉપયોગ કરનાર તત્કાલીન પી આઈને કોર્ટે ફટકારી એક વર્ષ કેદની સજા 

મોરબી: મોરબી શહેરમાં ખોટા ગુન્હાની કબુલાત કરવા ગેરકાયદેસર માર મારી થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરનાર મોરબીના તત્કાલીન પીઆઇ અને નિવૃત ડી.વાય.એસ.પી એમ.એફ.જાદવને મોરબી કોર્ટ દ્વારા...

મોરબીમાંથી બીયરના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબીના સામા કાંઠે સિરામિક સીટી પાસે આવેલ હરીઓમ પાનની પાસેથી છ નંગ બીયર ટીન સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી...

મોરબીના ટીંબડી ગામેથી વર્લી મટકાનો જુગાર રમતા એક ઈસમ ઝડપાયો

મોરબી: માળીયા નેશનલ હાઇવે રોડ ટીંબડી ગામની સીમ ન્યુ રામેશ્વર વે બ્રીજ સામે ખુલ્લા મેદાનમાં જાહેરમાં વર્લી ફિચરનો જુગાર રમતા એક ઈસમને મોરબી તાલુકા...

મોરબીમાં મકાનમાં ચોરી કરનાર ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી શહેરમાં માણેક સોસાયટીમાં મકાનમાં ચોરી કરનાર ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી શહેરમાં માણેક સોસાયટીમા રહેતા ફરીયાદી સાતમ આઠમના...

મોરબી નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે ચાર જગ્યાએ મુર્તીઓ એકત્રિત કરાશે

મોરબી: મોરબીમાં મોંઘેરા મહેમાન ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના બાદ નવ-દસ દિવસ ભક્તિભાવથી પૂજા અર્ચના અને આરાધના કરવા લોકો તલ્લીન બની ગયા છે.  ત્યારે મોરબી નગરપાલિકાની...

મોરબી: વજેપરમા પાસ થયેલ આંગણવાડી તાત્કાલિક બનાવવા કલેક્ટરને રજુઆત

મોરબી: મોરબી વજેપર શેરી નં -૨૩ મા પાસ થયેલ આંગણવાડીનુ તાત્કાલિક બનાવી તેનું ખાતમુહૂર્ત કલેકટરના હાથ કરવામાં આવે તેવી માંગ સાથે સામાજિક કાર્યકરોએ કલેકટરને...

ટંકારાના હડમતીયા ગામેથી ઈંગ્લીશ દારૂની 25 બોટલો સાથે એક ઝડપાયાં

ટંકારા: ટંકારા તાલુકાના હડમતીયા ગામેથી ઈંગ્લીશ દારૂની ૨૫ બોટલો સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર...

મોરબીના ગુંગણ ગામે મચ્છુ નદીમાં ડૂબી જતાં સગીરનુ મોત

મોરબી: મોરબી તાલુકાના ગુંગણ ગામે મચ્છુ નદીમાં કોઈ કારણસર ડૂબી જતાં સગીરનુ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ સંજયભાઈ ધોળીયાભાઈ ભુરીયા (ઉ.વ.૧૪) રહે. ગુંગણ ગામ...

મોરબીમાંથી વિદેશી દારૂની સાત બોટલો સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી વીશીપરા સ્મશાન રોડ કેશવાનંદ બાપુના આશ્રમ સામે આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની સાત બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે...

તાજા સમાચાર