Monday, December 22, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી: પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા ઈસમને પાસા તળે જેલ હવાલે કરાયો 

મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીને લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો...

પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈ મોરબીને વતન બનાવનાર 14 વ્યક્તિઓ બન્યા ભારતના કાયમી નાગરિક

પ્રાઉડ ટુ બી ઇન્ડિયન – લાગણીશીલ થઈ ભારતીય બનવાનો ગર્વ અનુભવતા સ્થળાંતરિત નાગરિકો મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તથા જીતુભાઈ સોમાણીની...

મોરબી કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન બેઠક યોજાઈ

સરકારી લેણાંની વસુલાત માટે કાયદાકીય જોગવાઈ હેઠળ ઝડપી અને અસરકારક કાર્યવાહી કરવા કડક સૂચના અપાઈ મોરબીમાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અઘ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરીયાદ...

મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે મહાપ્રસાદ યોજી જન્મદિવસની ઉજવણી કરાઈ 

મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર - મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ...

પરિશ્રમ એજ પારસમણી: B.Sc.L.L.B.ની પદવી હોવા છતાં લાકડા કાપવાનું કામ કરતા મહિલા

મોરબી: આજના આ આધુનિક યુગમાં માણસ શ્રમનું મહત્વ ભૂલતો જાય છે, મહેનતના મહત્વને અવગણતો થયો છે, એક સમયે પરિશ્રમને જ પારસમણિ ગણતાં હતા પણ...

હળવદના કોયબા ગામે તળાવમાં ડૂબી જતાં વૃદ્ધનું મોત

હળવદ: હળવદ તાલુકાના કોયબા ગામે તળાવના અંગોરમા ડૂબી જતાં વૃદ્ધનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ અર્જુન ભાઇ બીજલભાઇ તડવી ઉ.વ-૫૫ રહે.ગામ કોયબા તા હળવદ...

મોરબીમાં નિયમ ભંગ કરનાર બે સ્પાના સંચાલક વિરુદ્ધ ફરીયાદ

મોરબી: મોરબી તાલુકા પોલીસે નિયમભંગ કરનાર બે સ્પાના સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ તહેવારો નજીક...

મોરબીના ગોર ખીજડીયા ગામે કારખાનામાંથી કેબલની ચોરી કરનાર પાંચ ઇસમો ઝડપાયા 

મોરબી: મોરબી તાલુકા ગોર ખીજડીયા ગામે યારા ડેકોરેટીવ કારખાનામાંથી કોપર કેબલ વાયરની ચોરી કરી જનાર પાંચ ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી...

પ્રદૂષણ ફેલાવતી કંપની પર કાર્યવાહી કરવા જીપીસીબીનાં અધિકારીને કોની શરમ?

મોરબી જીપીસીબીમાં જ્યારથી અધિકારી બદલાયા છે ત્યારથી નવા આવેલા અધિકારી મહેન્દ્ર સોનીની કામગીરી પર અનેક વખત સવલો ઉઠી ચૂક્યા છે ચાહે તે ઘુંટુ ગામ...

મોરબી પોલીસે ઘરેણાં તથા રોકડ ભરેલ પર્સ શોધી કાઢી અરજદારને પરત કર્યું 

મોરબી: મોરબી સીટી બી ડીવીઝન પોલીસના "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત અરજદારનું સોનાના ઘરેણા તથા રોકડ રૂપિયાથી ભરેલ પર્સ ખોવાયેલ હોય જે શોધી કાઢી...

તાજા સમાચાર