Sunday, December 21, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી નીવાસી પ્રભુભાઈ માવજીભાઈ ચાપાણીનુ દુઃખદ અવસાન 

મોરબી: મોરબી નીવાસી પ્રભુભાઈ માવજીભાઈ ચાપાણીનુ તા. ૦૭-૧૦-૨૦૨૪ ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પ્રભુ તેમની દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના. સદ્ગતનુ બેસણું:...

માળીયાના રોહિશાળા ગામના વતની પ્રભુભાઈ જેરામભાઈ કાલરીયાનુ અવસાન; ગુરૂવારે બેસણું

માળીયા (મી): માળિયા તાલુકાના રોહિશાળા ગામે રહેતા પ્રભુભાઈ જેરામભાઈ કાલરીયા (ઉ.વ.૭૦) નું તારીખ. ૦૬-૧૦-૨૦૨૪ ને રવિવારના રોજ રામચરણ પામેલ છે. ભગવાન તેમની દિવ્ય આત્માને...

મોરબી: વિરપર થી રાજપરને જોડતો કાચો રસ્તો ડામરપટ્ટી બનાવવા કોંગ્રેસની માંગ 

મોરબી: મોરબી તાલુકામા વિરપર થી રાજપરને જોડતો કાચો રસ્તો ડામર પટ્ટી કરી આપવા બાબતે મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ વિજયભાઈ કોટડીયાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત...

મોરબી કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી

મોરબી જિલ્લામાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારી અને કર્મચારીઓએ વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ભારત વિકાસ પ્રતિજ્ઞા...

સાબરકાંઠા જિલ્લાના ઈડર વિસ્તારમાં ચોરીના ગુનામાં નાસતો ફરતો ઈસમ હળવદથી ઝડપાયો 

મોરબી: સાબકાંઠા જિલ્લાના ઇડર પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત છેતરપીંડીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કોડ તથા મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી...

મોરબીના વિશીપરામા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો ; આરોપી ફરાર 

મોરબી: મોરબીના વિશીપરા ગુલાબનગર શ્રીમતી સ્કુલ પાછળ ધોબી દુકાન સામે આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની નાની મોટી ૮૦ બોટલો મોરબી સીટી બી ડિવિઝન પોલીસે...

હળવદમાંથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ 

હળવદ: હળવદ સરકારી દવાખાના પાછળથી યુવકનું બાઈક કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ...

ટંકારાના વિરપર પાસે વૃદ્ધિની સોનાથી મઢેલ રૂદ્રાક્ષની માળા સાફ કરવાનું કહી એક શખ્સે કરી ઠગાઈ 

ટંકારા: ટંકારા તાલુકાના વિરપર ગામ પાસે આવેલ દ્વારકાધીશ હોટલ થી આગળ એક શખ્સે વૃદ્ધને માળા સાફ કરી આપવાની લાલચ આપી વૃદ્ધની સોનાથી મઢેલ બે...

મોરબીના લક્ષ્મીનગર ગામેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ 

મોરબી: મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામેથી વૃદ્ધનું કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી...

માળીયાના ચીખલી ગામે જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા 

માળીયા (મી): માળીયા મીયાણા પોલીસ સ્ટેશન હદમાં આવેલ ચીખલી ગામના ખોડીયાર માતાજીના મઢ પાસે જાહેરમા જુગાર રમતા ચાર ઈસમોને માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયા...

તાજા સમાચાર