Monday, August 18, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના મયુર બ્રિજના ફુટપાથ ઉપર જોખમી સ્ટંટ કરનાર બાઈક ચાલકની અટક કરાઈ 

મોરબી: મોરબીના મયુર બ્રીજના ફુટપાથ ઉપર જોખમી સ્ટંટ કરનાર મોટરસાયકલ ચાલકને મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસે ઝડપી પાડી કાયદાનુ ભાન કરાવ્યું. મોરબી જીલ્લા ટ્રાફિક પોલીસનો સ્ટાફ...

ટંકારાના હરબટીયાળી ગામેથી જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા

ટંકારા: ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે જુગાર રમતા પાચ આરોપીને રોકડા રૂપીયા ૧૭,૪૦૦/-ના મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયા છે. ટંકારા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં...

મોરબી જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામકની ભુજ બદલી થતાં વિદાય અપાઈ 

ઘનશ્યામ પેડવાની તેમના વતનમાં બદલી થતાં જિલ્લા માહિતી પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી મોરબી જિલ્લા માહિતી કચેરી ખાતે સહાયક માહિતી નિયામક તરીકે ફરજ બજાવતા ઘનશ્યામ...

મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

વીજળી, પાણી, સિંચાઈ, ટ્રાફિકની સમસ્યા તેમજ વરસાદી પાણીના નિકાલ વગેરે મુદાઓ અંગે સમીક્ષા કરાઈ આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા, ધારાસભ્યસર્વ દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા,...

મોરબી: જીપીસીબીની હપ્પતા રાજની નીતિના કારણે ગોલ્ડન યલો પેપર મિલની તાનાશાહી

કેમિકલ યુક્ત પાણી છોડવાની સમસ્યા સદંતર બંધ થાય તેવી ગ્રામજનોની માંગ  મોરબી: મોરબીના ભડીયાદ ગામે આવેલ ગોલ્ડન યલો પેપર મીલ દ્વારા છેલ્લા એક મહિનાથી કેમિકલ...

આજથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ; કુંવારીકા બાલિકા અને યુવતીઓ કરશે શિવલિંગનુ પુજન

મોરબી: આજથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે. ત્યારે મોરબી જિલ્લામાં આવેલા વિવિધ શિવાલયોમાં કુંવારીકા બાલિકા અને યુવતીઓ પૂજન અર્ચન કરી સારો અને ઉત્તમ...

મોરબી: તુ અમારી બાતમી પોલીસને આપે છે કહી યુવકને બે શખ્સોએ ફટકાર્યો 

મોરબી: મોરબીના યમુના નગરમાં તું અમારી બાતમી પોલીસને આપે છે કહી યુવકને બે શખ્સોએ લાકડી વડે ફટકાર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મોરબી...

મોરબીમાં સમાધાન કરવા ગયેલ યુવક સહિતનાઓ પર છરી વડે હુમલો 

મોરબી: મોરબી ગ્રામ્ય વિસ્તારમાં કારખાનામાં કોન્ટ્રાકટર રાખતા યુવકને આરોપીની દિકરી સાથે મનમેળ હોય જે વાતની જાણ આરોપીને થતા આ વાતનું સમાધાન કરવા માટે યુવકને...

વાંકાનેર ખાતે રાજકોટ રેન્જ આઇજી દ્વારા વ્યાજખોરીના દુષણ વિરુદ્ધ જન સંપર્ક સભા યોજાઇ

વાંકાનેર શહેરની પટેલ વાડી ખાતે આજરોજ રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવની સવિશેષ ઉપસ્થિતિમાં વ્યાજખોરીના દુષણ વિરુદ્ધ જન સંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં...

મોરબીના ઘુંટુ ગામ નજીક જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામ નજીક પાર્થ હોટલની બાજુમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને રોકડા રૂપીયા ૭૨,૪૮૦/- ના મુદ્દામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી...

તાજા સમાચાર