Saturday, May 24, 2025
- Advertisement -spot_img

ગુજરાત

વાંકાનેરના જીનપરામા ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઈસમ ઝડપાયો

વાંકાનેર: વાંકાનેર જીનપરા શેરી નં -૧૧ ચામુંડા પાસે જાહેરમાં આઇપીએલ મેચ પર સટ્ટો રમતા એક ઈસમને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય...

હળવદના ઢવાણ પાટીયા પાસે ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત

હળવદ: હળવદ તાલુકાના ઢવાણ ગામના પાટીયા પાસે ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું આ બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી...

ગરમીના કારણે લુ લાગવાથી બચવા અંગે તકેદારી રાખવા આરોગ્યતંત્રની અપીલ

મોરબી સહિત ગુજરાતમાં તાપમાન વધતા લૂ લાગવાના કિસ્સા વધવાની શક્યતા ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે ત્યારે ભારતીય હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતા...

ટેકનોલોજીના યથાર્થ ઉપયોગ થકી નિષ્પક્ષ ચૂંટણી માટે વિવિધ એપ્લિકેશનો અને પોર્ટલ ખૂબજ ઉપયોગી

KYC, Saksham, VHA, Suvidha Candidate તથા cVIGIL જેવી એપ્લીકેશન્સ થકી મતદારો તથા ઉમેદવારોને મળે છે આંગળીના ટેરવે માર્ગદર્શન મોરબી જિલ્લાના મતદારો માટે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આ...

મોરબીમાં કોમન એન્ટ્રસ ટેસ્ટ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષા 30 માર્ચે યોજાશે

પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે ઉદ્દેશ્યથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી: કોમન એન્ટ્રસ ટેસ્ટ-૨૦૨૪ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ-૨૦૨૪ની પરીક્ષા તા.૩૦/૦૩/૨૦૨૪ ના રોજ...

સિરામીક એસો. હોલ ખાતે મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાશે

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને યોજાશે મતદાન જાગૃતિ કાર્યક્રમ મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન...

હળવદના ચુંપણી ગામે થયેલ મર્ડરનો આરોપી ઝડપાયો

હળવદ: હળવદ તાલુકાના ચુંપણી ગામે થયેલ મર્ડરના આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડયો છે. ગઈ તા.૨૬/૦૩/૨૦૨૪ ના રોજ હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારના ચુંપણી ગામે મારામારીમાં મરણજનાર...

ગુજકેટ પરીક્ષા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૨ (વિજ્ઞાન પ્રવાહ) ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટ (ગુજકેટ)-૨૦૨૪ની...

મોરબી : કલેકટર કે.બી. ઝવેરીએ લીધી ઇવીએમ સ્ટ્રોંગ રૂમ અને મતદાન મથકની મુલાકાત 

સબંધિત અધિકારીઓને સાથે રાખી જરૂરી સૂચન કરી માર્ગદર્શન આપ્યું મોરબી: આગામી લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓના ભાગરૂપે મોરબીના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.બી. ઝવેરી દ્વારા...

આપઘાત કરે તે પહેલાં જ મોરબી 181ની ટીમે સ્થળ પર પહોંચી મહિલાને બચાવી

સાસુ, સસરા અને પતિ ના માનસિક ત્રાસથી કંટાળી મહિલાએ આપઘાત કરવાનું વિચાર્યું હતું મહિલાઓની મદદ માટે સતત રાત-દિવસ કાયૅરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવા...

તાજા સમાચાર