Wednesday, July 9, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલા ઈસમને પાસા તળે અમદાવાદ જેલ હવાલે કરાયો

મોરબી: મોરબીમાં ઇગ્લીશદારૂના ગુન્હાઓમા અવાર નવાર પકડાયેલ ઇસમને પાસા તળે અટકાયત કરતી મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ દ્વારા અમદાવાદ જેલ હવાલે કરવામાં આવ્યો છે. મોરબી શહેરમાં...

માળીયામાં છેતરપિંડીના ગુનામાં છેલ્લા 22 વર્ષથી નાસતો ફરતો ઈસમ અમદાવાદથી ઝડપાયો

માળીયા (મી): માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનામાં છેલ્લા રર વર્ષથી નાસતા ફરતા આરોપીને અમદાવાદ જિલ્લા ખાતેથી મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો...

મોરબીના બેલા ગામેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન રોડ જી.ઇ.બી. સબ સ્ટેશન પાછળથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો...

મોરબીમાં નોટ નંબરીનો જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

મોરબી: મોરબીના લાતી પ્લોટ શેરી નં -૦૨ ના નાકા પાસે જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા...

વાંકાનેરના જડેશ્વર મંદિર નજીકથી પિસ્તોલ સાથે એક ઈસમ ઝડપાયો

વાંકાનેર: વાંકાનેર તાલુકાના જડેશ્વર મંદિર નજીક બસ સ્ટેન્ડ પાછળથી દેશી બનાવટની જામગરી બંદુક સાથે એક ઈસમને મોરબી એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ...

મોરબી: મમુ દાઢી હત્યા કેસ ગુનાના વધુ એક આરોપીને ગુજરાત હાઇકોર્ટે આપ્યા જામીન

મોરબી: તા.૬ મોરબીના ચકચારી મમુ દાઢીના મર્ડર કેસમાં સંડોવાયેલી ગેંગ વિરુદ્ધ ગુજસીટોકની કલમનો ઉમેરો કર્યો હતો. જે ગુનામાં જેલ હવાલે રહેલા વધુ એક આરોપીને...

મોરબી પોલીસે ટ્રક ટ્રેઇલરમાં લઇ જવાતા કરોડો રૂપિયાનાં ઇંગ્લીશદારૂ / બિયરનાં જથ્થા સાથે એક ઈસમને ઝડપી પડ્યો

મોરબી: લોકસભા ચુંટણી પુર્વે હરીયાણા રાજયના અંબાલાથી કચ્છમાં ટ્રક ટ્રેઇલરમાં લઇ જવાતો ઇંગ્લીશદારૂ / બિયરનો જંગી જથ્થો બોટલો નંગ-૨૩૮૨૦ કિ.રૂ.૬૬,૦૨,૪૦૦/- બિયરટીન નંગ-૬૭૦૦ કિ.રૂ.૬,૭૨,૦૦૦/- તથા...

મોરબી કલેકટર કે.બી. ઝવેરીની ઉપસ્થિતિમાં EVM/VVPATનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન સંપન્ન

જિલ્લા ચૂંટણી તંત્ર અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં ઈવીએમ મશીનનું રેન્ડમાઈઝેશન હાથ ધરાયું ભારતનાં ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ જાહેર કરવામાં આવેલ છે. જે...

ચિત્રા હનુમાનજી ધૂન મંડળ મોરબી દ્વારા પાણીના 700 કુંડા વિતરણ કરાયા

મોરબી: આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓની તૃષા છીપાવવા માટે ચિત્રા હનુમાનજી મંદિર શનાળા રોડ મોરબી ખાતે વિના મૂલ્યે પાણીના 700/- કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું...

હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા આંબેડકર શિક્ષણ સંસ્કાર કેન્દ્રના બાળકોને શિક્ષણ કીટ આપવામાં આવી

મોરબી: ગઈ કાલના રોજ હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા અર્જુનભાઈ સુવાગીયાના જન્મ દિવસ નિમિત્તે આંબેડકર શિક્ષણ સેવા કેન્દ્રના બાળકોને સંપૂર્ણ શિક્ષણ કિટ ભેટ...

તાજા સમાચાર