Monday, July 14, 2025
- Advertisement -spot_img

ગુજરાત

વાંકાનેરના રંગપર ગામે રહેણાંક મકાનમાંથી દેશી તથા વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

વાંકાનેર તાલુકાના રંગપર ગામે રહેણાક મકાનમાંથી નીરણના પુળાના ઢગલા નીચેથી દેશીદારૂ લીટર ૧૪૦ તથા માલઢોરના ગમાણના ગુપ્ત ખાનામાથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો...

મોરબીમાં યુવકને ઘરબેઠા રૂપિયા કમાવવા પડ્યા ભારે; 20.75 લાખની છેતરપીંડી 

મોરબી શહેરમાં રહેતા અને લોન કન્સલ્ટન્સીનો ધંધો કરતા યુવકને આરોપીએ ઘરબેઠા રૂપિયા કમાવવાની લોભામણી લાલચ આપી અલગ અલગ બહાના હેઠળ યુવક પાસેથી રૂ. ૨૦,૭૫,૭૧૩...

મોરબીમાં ઉછીના રૂપિયા પરત માંગતા આધેડને ચાર શખ્સોએ માર માર્યો

મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ચોકડી પાસે દુકાન ચલાવતા આધેડે પોતાની દુકાનમાં એક શખ્સને નોકરીએ રાખેલ અને એ શખ્સને ઉછીના પૈસા આપેલ હોય જે...

કચ્છ મોરબી હાઈવે ઉપર બ્રેઝા કારમાંથી વિદેશી દારૂની 333‌ બોટલો સાથે એક ઝડપાયો

ઓનેસ્ટ ચેક પોસ્ટ નજીક કચ્છ-મોરબી હાઇવે ઉપરથી બ્રેજા ગાડીમાં ભરેલ વિદેશી દારૂની બોટલો નંગ-૩૩૩ કી રૂ. ૩,૮૯,૭૦૦/- તથા કાર મોબાઇલ ફોન મળી કુલ રૂ...

હળવદમાં અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપી તથા ભોગ બનનારને મહેસાણાથી ઝડપી પાડતી મોરબી AHTU ટીમ

હળવદ પોલીસ સ્ટેશનના અપહરણ મના ગુનામાં નાસતા ફરતા આરોપી તથા ભોગબનનારને મહેસાણા જીલ્લાના બાવલુ ખાતેથી મોરબી AHTU ટીમે ઝડપી પાડયા છે. મોરબી જીલ્લામાં અપહરણ તથા...

ટંકારામાં યુવકનું મકાન પચાવી પાડનાર પાંચ શખ્સો વિરુદ્ધ ફરીયાદ દાખલ

ટંકારામાં આવેલ યુવકના મકાન પર ગેરકાયદેસર કબજો કરી મકાન પચાવી પાડનાર પાંચ ઇસમો વિરુદ્ધ યુવકે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ...

મોરબીના લાલપર ગામ આવેલ ઇપોઝ કંપનીમાં પ્રેસ મશીનમા માથુ આવી જતા મહિલાનું મોત

મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં જાંબુડીયા પાવર હાઉસ પાછળ આવેલ ઇપોઝ કંપનીમાં પ્રેસ મશીનમા માથુ આવી જતા ગંભીર ઈજાને કારણે મહિલાનુ મોત નિપજ્યું હતું. મળતી...

મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે રીક્ષા સ્ટેન્ડમા જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

ટંકારામાં પરણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યાના ગુનામાં મહિલા સહિત ત્રણ ઈસમોની ધરપકડ કરાઈ

ટંકારા ખાતે પરણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરવાના ગુનામાં સાસરીયા પક્ષના મહિલા સહિત ત્રણ આરોપીની ટંકારા પોલીસે અટક કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ટંકારા...

મોરબીના આલાપ પાર્કમાં શિવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને પંદર વર્ષ પૂર્ણ થતાં મહા પ્રસાદ યોજાયો

મોરબીના રવાપર રોડ ખાતે 125 વિઘામાં પથરાયેલા આલાપ પાર્કમાં પંદર વર્ષ પહેલાં વિશ્વનાથ મહાદેવના ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ સમગ્ર આલાપ વાસીઓના સહકારથી આર્થિક...

તાજા સમાચાર