Friday, May 16, 2025
- Advertisement -spot_img

ગુજરાત

રાજ્યપાલનું રાજકોટ હીરાસર એરપોર્ટ ખાતે ઉષ્માસભર સ્વાગત

પોલીસ જવાનો દ્વારા આચાર્ય દેવવ્રતને ગાર્ડ ઓફ ઓનર અપાયું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને તેમના ધર્મપત્ની દર્શના દેવી મોરબીના ટંકારા ખાતે યોજાનાર મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦મી...

મોરબીમાં ફોન નંબર બ્લોક કરતા પ્રેમીએ યુવતી પર કરાવ્યો હુમલો

મોરબી: મોરબીમાં મહિલાને પ્રેમ કરવો પડ્યો ભારે મહિલાને તેના પ્રેમી સાથે બોલાચાલી થતા યુવતીએ પ્રેમીનો મોબાઈલ નંબર બ્લોક કરી દિધો હતો જેનો ખાર રાખી...

મોરબીના રફાળેશ્વર ગામેથી જુગાર રમતા પાંચ મહિલા સહિત સાત ઈસમો ઝડપાયાં

મોરબી: મોરબીના રફાળેશ્વર ગામે ડો. આંબેડકર હોલની બાજુમાં પ્રતાપભાઈ દેવજીભાઈ રાઠોડના ઘર પાસે જાહેરમાં શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ મહિલા સહિત સાત ઈસમોને મોરબી...

વાંકાનેરના આરોગ્યનગરનાં રહેણાંક મકાનમાંથી 552 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના આરોગ્યનગરમાં આવેલ એક રહેણાંક મકાનમાં દરોડો પાડી કુલ 552 બોટલ વિદેશી દારૂના જથ્થા...

રાજકોટમાં વિવિધ ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો આરોપી મોરબીથી ઝડપાયો

મોરબી: રાજકોટ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા ઇસમને‌ મોરબી એસ.ઓ.જી. ટીમે મોરબીથી ઝડપી પાડયો છે. નાસત ફરતા ઈસમોને ઝડપી પાડવા...

ચા કરતાં કીટલી ગરમ: લવર મૂછીયા યુવાને પોતાની કાર પુરઝડપે ચલાવી pgvcl નાં અધિકારીની કાર સાથે ભટકાવી

ટંકારા તાલુકાના લજાઈ ગામે પાસે આવેલ કમફર્ટ હોટલ સામે માનવ પ્રશાંતભાઈ વઘાડીયાનાં યુવકે પોતાની કાર ગફલત ભરી રીતે ચલાવી જોઈન્ટ મેનેજીંગ ડાયરેકટર પી.જી.વી.સી.એલ રાજકોટનાઓની...

વાકાનેરના કોઠી ગામેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

વાકાનેર: વાંકાનેર તાલુકાના કોઠી ગામેથી યુવકનુ મોટરસાયકલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી...

માળીયાના ખાખરેચી ગામેથી વર્લી ફિચરનો જુગાર રમતા એક ઝડપાયો

માળીયા (મી): માળીયા તાલુકાના ખાખરેચી ગામના ઉગમણા ઝાપે ઠાકોર સમાજની વાડી પાસે જાહેરમાં વર્લી ફિચરના આંકડા લખી જુગાર રમી રમાડતા એક ઈસમને માળીયા (મી)...

મોરબીમા ગળેફાંસો ખાઈ પ્રૌઢનો આપઘાત

મોરબી: મોરબીના સામા કાંઠે ત્રાજપરમા પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતાં પ્રૌઢનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ રમેશભાઇ ગાંડુભાઇ વરાણીયા (ઉ .વ.૫૧) રહે. સામાકાઠે ત્રાજપર...

સરદારનગર (સરવડ) ગામના લોકોએ ગામની સુરક્ષા માટે જાતે મેદાનમાં આવવાનું નક્કી કર્યું

એક તરફ ગામડાઓ ખાલી થઈ રહ્યા છે ત્યારે ગામને લૂંટ ને ચોરી થી બચાવવા ગામના લોકો દ્વારા જાત મહેનત જિંદાબાદ નો નિર્ણય શિયાળામાં આ સમયમાં...

તાજા સમાચાર