Monday, June 30, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં આધેડને બે શખ્સોએ લાકડી વડે માર માર્યો 

મોરબી: મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા આધેડની દિકરીની સગાઈ આરોપીના પોતાના દિકરા સાથે કરાવાનું કહેતા આધેડે ના પાડતા બે શખ્સોએ આધેડને લાકડી વડે ફટકાર્યો...

મોરબી: વીસી ફાટક નજીક ડેમુ ટ્રેનની ઠોકરે અજાણ્યા પુરુષનું મોત

મોરબી-વાંકાનેર રૂટમાં ચાલતી ડેમુ ટ્રેનની ઠોકરે મોરબી નજીક આવી જતા અજાણ્યા પુરુષનું મોત થયું હોય જે બનાવ મામલે રેલ્વે પોલીસે વધુ તપાસ હાથ ધરી...

મોરબીમાં જીપીસીબી અધિકારી છે કે નહિ ! કામગીરી પર ફરી એક વાર સવાલ ઉઠ્યા

મોરબીમાં જીપીસીબી વિભાગની કામગીરી પર વારંવાર સવાલો ઉઠી રહ્યા છે ત્યારે ફરીવાર ગત મોડી રાત્રે જે પ્રકારે ઘૂંટુ ગામ નજીક વેસ્ટ ભરેલું ટેન્કર ગામની...

મોરબીનો માથાનો દુઃખાવો બનતી ટ્રાફિક સમસ્યા:વીસી ફાટક થી મયુર બ્રીજ સુધી ટ્રાફિક જામ

મોરબી ટ્રાફિક પોલીસ ની ઢીલી નીતી અને લોકોની જાગૃતતા નાં અભાવે ઘણીવાર ટ્રાફિક જામ સર્જાતો હોઈ છે ત્યારે અત્યારે રાત્રીના સમયે વીસી ફાટક થી...

મોરબી માં શિક્ષણ ના લાભાર્થે પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો, ૧૫ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યાં

ડો.બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી છેલ્લા ૨૩ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરી રહ્યું છે આ ટ્રસ્ટ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય...

મહેન્દ્રનગર ચોકડી પર બનતા ફ્લાય ઓવર પર વધારાની સુવિધા માટે વધુ 9 કરોડના કામને મળી સૈદ્ધાંતિક મંજૂરી

નેશનલ હાઇવેથી હળવદ રોડ પર મહેન્દ્રનગર ચોકડી પર બની રહેલા ફ્લાય ઓવરમાં જે તે વખતે વાહન વ્યવહાર માટે 35 મીટરના ચાર ગાળા મંજૂર કરવામાં...

મોરબીના કેરાળા ગામે સિરામિકમાં ટેઈલર હડફેટે બાળકનું મોત

મોરબીના કેરાળા(હરીપર) ગામની સીમમાં આઈકોલેક્સ સિરામિક કારખાનામાં માટી ખાતામાં ટેઈલરના ચાલકે બેદરકારીથી વણાક લેતા ચાર વર્ષના બાળકનું હડફેટે ચડી જતા મૃત્યુ નીપજ્યું હતું જે...

મોરબીના વાવડી રોડ પર જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમી ઝડપાયાં

મોરબી સીટીના વાવડી રોડ પર આવેલ ભગવતીપરા ના નાકા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી...

વાંકાનેર તાલુકાના ઢુવા ગામની એસબીઆઈ બેંકમાં ચોરીનો પ્રયાસ, પોલીસ તપાસનો ધમધમાટ શરૂ

વાંકાનેર તાલુકાના ઇન્ડસ્ટ્રીયલ હબ સમાન ઢુવા વિસ્તારમાં આવેલા એસ.બી.આઇ. બેંકની શાખામાં પાછળના ભાગે ગ્રીલ તોડી ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી...

બળાત્કાર તથા અપરણ તેમજ પોકસો એકટ હેઠળના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ

મોરબી બી ડીવીઝન પોલીસે અપહરણ અને દુષ્કર્મના ગુનાના આરોપીને ઝડપી પાડ્યો મોરબી બી ડીવીઝન પોલીસ મથકના અપહરણ અને દુષ્કર્મના ગુનાના આરોપીને અંજારના ભીમાસર ગામ નજીકથી...

તાજા સમાચાર