Friday, May 16, 2025
- Advertisement -spot_img

ગુજરાત

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા માધાપરવાડી શાળાની બાળાઓની પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે પસંદગી

મોરબી,અત્રેની માધાપરવાડી કન્યા શાળાની સિદ્ધિઓમાં વધુ એક છોગું ઉમેરાયું છે વાત જાણે એમ છે કે શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી ગુજરાત...

મોરબીમા કાલે શનિવારે વરિયા પ્રજાપતિ જ્ઞાતિના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાશે

છાત્ર સન્માન સમારોહમાં સયુંકત કુટુંબની તૂટતી પ્રથાને બચાવવા અનોખી પહેલ, ત્રણ પેઢી એકસાથે રહી સયુંકત પરિવારની પરંપરા અખંડિત રાખનાર વડીલોનું પણ અદકેરું સન્માન કરાશે મોરબી...

સગર્ભા મહિલા ને પતિ તરછોડીને જતા રહેતા આશ્રય અપાવતી મોરબી 181 અભયમ ટીમ

તારીખ 21/06/2023 ના રોજ પીડીત મહિલા દ્વારા 181 પર કોલ આવેલ કે પીડીત મહિલા સગર્ભા હોય અને તેમના પતિ મુકી ને જતા રેહલા હોય...

મોરબીના રાજપર ગામે ખરાબાની ક્રિકેટ ગ્રાઉન્ડની જગ્યા ખેડવા બાબતે કલેકટરને રજૂઆત

મોરબી: મોરબીના રાજપર ગામે ખરાબામાની ક્રિકેટ ગ્રાઉન્ડની જગ્યા આવેલ છે જે જગ્યા હાલ અસામાજિક તત્વો દ્વારા ખેડાણ કરેલ છે જેથી ગ્રામજનો દ્વારા તેનો ઉગ્ર...

મોરબીના રંગપર ગામેથી યુવક લાપતા

મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામેથી યુવક લાપતા થયો હોવાની મોરબી તાલુકા પોલીસ મથકમાં જાઢ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રંગપર ગામેથી રોનકભાઈ...

મોરબી: શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ પરણીતાએ ફરીયાદ નોંધાવી

મોરબી: મોરબી તાલુકાના પાનેલી ગામે પરણીતાને સાસરીયા પક્ષ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાની ભોગ બનનાર પરણીતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહિલા...

ચાંચાપર તાલુકા શાળા ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ લાવવા અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઇ 

વ્યસનના નુકશાન અંગે સમજ આપી વિદ્યાર્થીઓને વ્યસન મુક્ત રહી પરિવારને પણ વ્યસન મુક્ત બનાવવા અંગેનો સંકલ્પ લેવડાવા અનુરોધ કર્યો. મોરબી: આજે તા. ૨૨/૦૬/ ૨૦૨૩ ના...

રાજ્યકક્ષાએ મહર્ષિ અરવિંદની 150મી જન્મજયંતી નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

મોરબી: શ્રી મહર્ષિ અરવિંદની 150 જન્મજયંતિ ની ઉજવણી નિમિતે નિબંધ, ચિત્ર તથા વક્તૃત્વ સ્પર્ધાના મોરબીના ચાર વિજેતાઓ પોન્ડિચેરી ખાતે સ્થિત મહર્ષિ અરવિંદ આશ્રમ અને...

ગાડીમાં ભરીને કતલખાને લય જતા 46 પશુઓને મોરબી હિન્દુ યુવા વાહીનીએ બચાવી લીધા

મોરબી: ગૌરક્ષકોને બાતમી મળી હતી કે સામખીયારી તરફથી ગાડી આવી રહી છે જેમાં પશુઓને ભરી કતલખાને લઈ જવાઈ રહ્ય છે બાતમીના આધારે વોચ ગોઠવી...

હડમતિયા કન્યા તા. શાળાના વિદ્યાર્થીએ તાલુકા કક્ષાની ક્વિઝ સ્પર્ધામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું

ટંકારા: ટંકારા BRC ભવન ખાતે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ટંકારા તાલુકાના પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે "નાણાકીય સાક્ષરતા' વિષય પર તાલુકા કક્ષાની...

તાજા સમાચાર