Sunday, December 14, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીની રવીરાજ ચોકડી પાસે બંધ ભરડીયાના ગ્રાઉન્ડમાંથી વિદેશી દારૂ/બીયરનો જંગી જથ્થો ઝડપાયો

મોરબી રવિરાજ ચોકડી નજીક ગૂરૂકુળ જવાના રસ્તે આવેલ બંધ ભરડીયાના ગ્રાઉન્ડમાંથી ઇંગ્લીશ દારૂ/બિયર મળી કુલ કિ.રૂ.૮, ૮૦,૮૦૦/- નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો...

મોરબી: પરણીતાને શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરીયાદ દાખલ 

મોરબીની દીકરી જામનગરના કાલાવડ તાલુકાના નિકવા જોઇન્ટ ટાવરની બાજુમાં સાસરે હોય જ્યાં પરણીતાને સાસરીયા પક્ષ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાથી પરણિતાએ...

મોરબી રાજકોટ હાઇવે પર બોલેરો ગાડીમાં ક્રુરતાપૂર્વક ભરીને લઈ જતા બે બળદને બચાવ્યા; ચાર શખ્સો સામે ફરીયાદ

મોરબી રાજકોટ હાઇવે રોડ પર વાવડી ચોકડી પાસે રોડ પર બોલેરો ગાડીમાં ક્રુરતાપૂર્વક ભરીને લઈ જતા બે બળદને બચાવી લઈ ચાર આરોપીઓ વિરુદ્ધ મોરબી...

મોરબીની જનતાને મળશે વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો: ૭૬ કરોડ ના સ્ટ્રોમ વોટર પ્રોજેક્ટને સરકારની લીલી ઝંડી

મોરબી મહાનગરપાલિકાના જુદા જુદા હદ વિસ્તારમાં સ્ટ્રોમ વોટર નેટવર્ક નાખવાના કામ મંજુર. મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ જુદા જુદા નીંચાણવાળા વિસ્તારો જેવા કે લાયન્સ નગર,...

હથીયાર વડે ફાયરિંગ કરી વિડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરનાર ઈસમ વિરુદ્ધ કાર્યવાહી કરતી મોરબી એસ.ઓ.જી. પોલીસ

મોરબી: પરવાનાવાળા હથિયારથી ફાયરીંગ કરી વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ તેમજ ફેસબુડ જેવા સોશ્યલ મિડીયામાં અપલોડ કરી સમાજમાં ભય ઉભો કરનાર વિરૂધ્ધ મોરબી એસ.ઓ.જી.ટીમ દ્વારા કાયદેસર...

માળીયા પીપળીયા સ્ટેટ હાઇવે પર (માળિયા ગામ પાસે) આવેલ પુલ પર ભારે વાહનો હવે અવર જવર કરી શકશે

મોરબી માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકના માળીયા પીપળીયા સ્ટેટ હાઇવે પર (માળિયા ગામ પાસે) આવેલ પુલ પર ભારે વાહનોના પ્રતિબંધ બાબતના જાહેરનામાને રદ...

મોરબી ઉદ્યોગોના પ્રશ્નોને લઈને લઘુ ઉદ્યોગ ભારતીના પ્રતિનિધિમંડળની ગુજરાતના નાણાં મંત્રી અને ઉદ્યોગ મંત્રી સાથે બેઠક યોજાઈ

ગાંધીનગર ખાતે લઘુ ઉદ્યોગ ભારતી – ગુજરાત પ્રદેશ અને મોરબી જિલ્લાના હોદ્દેદારોએ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ તથા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે મુલાકાત કરી...

માળીયામાં પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા આઠ વર્ષથી નાસતો ફરતો ઈસમ વડોદરાથી ઝડપાયો

માળીયા મિંયાણા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં છેલ્લા ૮ વર્ષથી નાસતા ફરતા આરોપીને વડોદરા જિલ્લા ખાતેથી મોરબી એલ.સી.બી /પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી...

બગથળા ગામે બકરીનું બચ્ચું બાજુની વાડીમાં જતુ રહેતા મહિલા પર ચાર શખ્સોનો હુમલો

મોરબી તાલુકાના બગથળા ગામે મહિલાનુ બકરીનું બચ્ચું તેમની બાજુમાં રહેતા તેમના કાકાજી સસરાની વાડીમાં જતુ રહેતા જે બાબતનો ખાર રાખી ચાર શખ્સો દ્વારા મહિલાને...

મોરબીના લીલાપર રોડ પર ઝાડવાને દવા છાંટતા ઝેરી દવાની અસર થતા યુવતીનું મોત

મોરબીના લીલાપર રોડ પર નિલકમલ સોસાયટીમાં પોતાના રહેણાંક મકાને ઝાડવાને ઝેરી દવા છાંટતા હોય તે દરમ્યાન ઝેરી દવાની અસર થતા યુવતીનું મોત નિપજ્યું હતું. મળતી...

તાજા સમાચાર