Sunday, December 14, 2025
- Advertisement -spot_img

ગુજરાત

દિવાળી ટાણે હોળી: સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસના ભાવ માં 2.40 રૂપિયાનો વધારો

થોડાજ દિવસોમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે જ આ તહેવાર ટાણે મોરબી સિરામિક ઉદ્યોગ માટે માઠા સમાચાર આવ્યા સિરામિક ઉદ્યોગ માં વપરાતા ગુજરાત...

મોરબીમાં જિલ્લા પંચાયત ખાતે આગામી ૪ નવેમ્બરે આયુષ મેળો યોજાશે

જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા આગામી ૪ નવેમ્બરના રોજ મોરબીમાં આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ-ગુજરાત રાજ્ય તથા નિયામક આયુષની...

રાજય સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ

કર્મચારીઓને રૂા.૭૦૦૦/- ની મર્યાદામાં રાજય સરકાર દ્વારા બોનસ ચુકવાશે રાજય સરકારના કર્મચારીઓ સહિત બોર્ડનિગમના અદાજે ૨૧,૦૦૦ થી વધુ કર્મીઓને લાભ આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને...

વાંકાનેર ખાતે તાલુકા કક્ષાનો મિલેટ મેળો યોજાયો

તૃણ ધાન્ય પાકો માટે ખેડૂતોમાં જાગૃતિ વધારવા મિલેટ ડેવલોપમેન્ટ યોજના હેઠળ તાલુકા કક્ષાના મિલેટ મેળાનું આયોજન પટેલ સમાજવાડી વાંકાનેર ખાતે કરવામાં આવ્યું હતું. કૃષિ...

મોરબીના ચીફ ઓફિસર અને હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યની બદલી કરાઈ

મોરબી: ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર અને હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યની બદલી કરાઈ. મળતી માહિતી મુજબ ગુજરાત સરકારના મહેસુલ વિભાગ...

આંતરરાજય કરોડના બિલીંગ કૌભાંડમાં મોરબીના વિપુલ ફૂલતરીયાની ધરપકડ

અગાઉ પણ કરોડોના બિલીંગ કૌભાંડમાં સંડોવાયેલ હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે આંતરરાજય બોગસ બિલીંગ કૌભાડમાં ઈકોસેલ દ્વારા ૧૯ આરોપીઓ સામે ચાર્જશીટ કરી દીધી...

હળવદના ખેતરડી ગામેથી ઈંગ્લીશ દારૂના ચપલા સાથે એક ઈસમ ઝડપાયો 

હળવદ: હળવદ તાલુકાના ખેતરડી ગામની સીમમાંથી ઈંગ્લીશ દારૂના બે ચપલા સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ખેતરડી ગામની...

માળિયાના વાડા વિસ્તાર પાસેથી ઈંગ્લીશ દારૂની 14 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો 

માળિયા (મી) : માળિયા (મી) ના જુના રેલવે સ્ટેશન વાડા વિસ્તાર પાસે રોડ ઉપર બાવળની કાંટમાંથી ઈંગ્લીશ દારૂની ૧૪ બોટલો સાથે એક ઈસમને માળિયા...

માળીયાના માતમ ચોક નજીક વર્લી મટકાનો જુગાર રમતા એક ઝડપાયો

માળિયા (મી): માળિયા (મી) પાસે માતમ ચોકમાં ખંડેર મકાનમાં જાહેરમાં વર્લી મટકાના આંકડા લખી લખાવી જુગાર રમી રમાડતા આરોપીને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો...

મોરબી માળિયા ને.હા. રોડ પર ટ્રક પાછળ આઈસર ઘૂસી જતાં એકનું મોત

મોરબી: મોરબી માળિયા નેશનલ હાઇવે રોડ ઉપર ભરતનગર ગામની બાજુમાં અન્નપૂર્ણા હોટલ સામે રોડ ઉપર આઈસર આગળ અચાનક ટ્રક આવી જતા ટ્રકના પાછળના ઠાઠા...

તાજા સમાચાર