Tuesday, May 21, 2024
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી જલારામ મંદિર ખાતે આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૩૦૦ દર્દીઓએ લાભ લીધો,૧૧૦ લોકો ના આવતીકાલે વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન

 સ્વ.યોગેશભાઈ કીશોરભાઈ કાવર પરિવાર ના સહયોગથી નેત્રમણી કેમ્પ યોજાયો. અત્યાર સુધી ના ૮ કેમ્પ મા કુલ ૩૦૮૧ લોકોએ લાભ લીધો. સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ...

હળવદ તાલુકાના ચાડધ્રા ગામની નદીમાં રેતી ચોરી કરતા ડમ્પર અને હિટાચી મશીન ઝડપાયું

હળવદ પોલીસ અને ખાણ ખનીજ ખાતાનું સંયુક્ત ઓપરેશન હળવદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી રેતી ચોરીનો કારોબાર બૈફામ ફુલ્યો ફાલ્યો તયારે હળવદ પોલીસ અને ખાણ ખનિજ...

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના પ્રેસિડેન્ટ ટી સી ફુલતરીયા ના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી

ટી સી ફુલતરિયા સાહેબના જન્મ દિવસના રોજ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા બે સેવાકીય પ્રોજેક્ટ કરવામાં આવ્યા (૧) શોભેશ્વર રોડ મોરબી-૨ વૃદ્ધાશ્રમમાં વડીલોને ૧૫...

મોરબી નાં પંચાસર ગામે એરંડા નો તૈયાર પાક સળગાવી નાંખતા પોલીસ ફરિયાદ નોંધાઇ

અંદાજે ૯૦૦ મણ એરંડા આગ માં બળી નેં ભસ્મ થઈ ગયા મોરબી તાલુકાના પંચાસર ગામે ખેતરમાં રહેલાં ઢગલો કરેલા એરંડા માં આગ લગાડવાનો બનાવ બનતા...

હળવદના ધ્રાંગધ્રા હાઇવે રોડ પર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત

હળવદના ધ્રાંગધ્રા હાઇવે રોડ પર બાઈક સ્લીપ થઈ જતા અકસ્માત થયો હતો. જેમાં બાઈક ચાલક યુવકનું મોતનીપજ્યું હતું. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે...

જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છા પીએસઆઈ હિરેન ગઢવી

પીએસઆઇ તરીકે રાજકોટ શહેરમાં ફરજ બજાવતા અને મુળ મોરબી શહેર નાં વતની અને ગઢવી સમાજ નું ગૌરવ એવા હિરેન ગઢવી (જામંગ) નો આજ જન્મદિવસ...

હળવદના કડીયાણા ગામે અગાસીમાંથી પડી જતા ૪૦ વર્ષના પુરુષનું મોત

હળવદ તાલુકાના કડીયાણા ગામમાં ઘરની અગાસી પરથી પડી જતા ૪૦ વર્ષના પુરુષને ઈજા પહોંચી હતી જેનું સારવાર દરમિયાન મોત થયું છે કડિયાણા ગામના રહેવાસી મહેશભાઈ...

સામાજિક સમરસતા કેળવાય તે માટે સ્વયંસેવક સંઘ દ્વારા કાર્યક્રમ યોજાયો

આંબેડકર ચોકમાં આવેલા કબીર આશ્રમ ખાતે સામાજિક સમરસતા અંગેનો રામ ખીચડીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.   આશ્રમના મહંત કરશનદાસ બાપુએ...

ભ્રષ્ટાચાર નાબુદ કરવાના ઉમદા હેતુ સાથે મોરબી તાલુકા ભષ્ટ્રાચાર નાબૂદી એસોસિએશન ની રચના કરવામાં આવી

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી પોતાના ભાષણોમાં ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવાની વાતો કરતા હોય છે પણ ભ્રષ્ટાચાર નાબુદ કરવા માટે આજ દિન સુધી કોઈ નકર...

તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ નાં પ્રમુખ ની રજૂઆત રસાયણીક ખાતર માં થયેલો ભાવ વધારો પાછો ખેંચવામાં આવે

હાલના સમયમાં ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ થઈ છે છાશવારે વધતા ડીઝલના ભાવો દવા બિયારણ ના ભાવો મોંઘી થતી વિજળી આમ મોંઘવારીનો માર સહન કરતો...

તાજા સમાચાર