Wednesday, July 2, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી ACB ટીમે વાંકાનેર નજીકથી સણોસરા ગ્રામ પંચાયતના સરપંચના પુત્રને 1.50 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યો 

રાજકોટ તાલુકાની સણોસરા ગ્રામ પંચાયતના સરપંચના પુત્રએ ફેક્ટરીના સેડનો મજુરી કોન્ટ્રાક્ટ રાખનાર કોન્ટ્રાક્ટર પાસેથી બાંધકામની મંજૂરી આપવા માટે રૂ. 2.50 લાખની લાંચ માંગતા ફરીયાદી...

મોરબી માહિતી કચેરી ખાતે ફેલો તરીકે કાર્યરત માનસી નળિયાપરાનું કિશોરીઓ અને મહિલાઓ માટે એક આદર્શ તરીકે વિશેષ સન્માન

રમત-ગમત, સરકારી નોકરી કે પત્રકારત્વ તમામ ક્ષેત્રે મહિલાઓએ આજે કાંઠુ કાઢ્યું મોરબી: દર વર્ષે ૮મી માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે. મહિલાઓ આત્મનિર્ભર...

11માં ધોરણમાં ભણતી ધાર્મી આંગણવાડી કેન્દ્ર પર મહેંદી મૂકતા શિખીને પરિવારનો ટેકો બની

"મારે ભણવું છે, મારે ખૂબ આગળ વધવું છે" આત્મનિર્ભરતાના છલકતા આત્મવિશ્વાસ સાથે આજની કિશોરીઓ માટે ઉમદા ઉદાહરણ ધાર્મી મકવાણા મોરબી: કિશોરીઓ કુશળ બને તેવા ઉમદા...

મોરબી ખાતે જન ઔષધિ દિવસની ઉજવણી કરાઈ

લોકો તમામ પૂર્વ ગ્રહ છોડી જેનરિક દવા અપનાવે અને અન્યને પણ જાગૃત કરે તે માટે માર્ગદર્શન અપાયું મોરબી: સરકાર દ્વારા જેનરીક દવાઓ બાબતે લોકોને જાગૃત...

મોરબીમાં “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળો યોજાયો

દીકરા-દીકરીના ભેદભાવ રહિત સમાજના નિર્માણ માટે સિગ્નેચર બોર્ડ પર હસ્તાક્ષર કરી સંકલ્પબદ્ધ થયા. મોરબી: મોરબી ખાતે “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળાનું આયોજન કરવામાં આવ્યું...

દિપક ફાઉન્ડેશન દ્વારા સંગાથ પ્રોજેક્ટ હેઠળ સરકારી યોજના અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો….

દીપક ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2020 થી પ્રોજેક્ટ સંગાથ અમલમાં મૂકવામાં આવ્યો છે, જેનો ઉદ્દેશ્ય સરકારી સેવાના ઉપયોગને મજબૂત કરીને અને જન સમુદાયને પરિવર્તન માટે...

મોરબીમાં યુવાને એસીડ પી જીંદગી ટુંકાવી

મોરબી: મોરબીના વાવડી રોડ ગણેશનગરમાં યુવકનુ એસીડ પી જતા મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ગણેશનગર શેરી નં -૪મા રહેતા સુરેશભાઈ લાભુભાઈ...

મોરબીના પીપળી ગામે બે શખ્સોએ અજાણ્યા યુવકનું ઢીમ ઢાળી દીધું 

મોરબી: મોરબીના પીપળી થી ખોખરા હનુમાન જતા રસ્તાની બાજુમાં ઈંટુના ભઠા પાસે, પીપળી ગામની સીમમાં ઈંટુના ભઠા પાસે આવી ભઠામાં કામ કરતા મજુરોને કહેલ...

મોરબીમાં બાઈક ધીમે ચલાવવાનું કહેતા યુવક પર છરી વડે હુમલો કરનાર બે શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

મોરબી: બે ચાર દિવસ પહેલા મોરબી દલવાડી સર્કલ નજીક રાત્રીના યુવકને છરીના ઘા ઝીક્વામાં આવ્યા હતા.બાદમા ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જે...

મોરબીના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ: ભારે પવનથી સન ગ્લોસ સિરામિકના છાપરા ઉડ્યા

મોરબી: આજે હવામાન વિભાગની આગાહી મુજબ મોરબી જીલ્લાના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે છુટો છવાયો વરસાદ વરસ્યો હતો. જેમાં લાલાપર નજીક આવેલા...

તાજા સમાચાર