મોરબી: અનસ્ટોપેબલ વોરીયર -NGO ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના પિતા નરભેરામભાઈ મોહનભાઈ ઉઘરેજાનુ તા.૨૮-૦૩-૨૦૨૩ ને મંગળવાર ના રોજ ૬૩ વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયેલ છે.
માળિયા (મી): માળિયા (મી) તાલુકાના કાજરડા ગામ પાસે આવેલ તાજમામદભાઈ આમદભાઇ મોવરના ખેતર પાસે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા...