Sunday, August 3, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં મકાનની લોનનો હપ્તો ન ભરતા જે ફાયનાન્સ કંપનીના રીકવરી એજન્ટ સહિત ચાર શખ્સોએ યુવકને માર માર્યો

મોરબી: મોરબીમાં મકાનની લોનનો ચાલુ માસનો હપ્તો ન ભરી શકતા યુવકને જે ફાયનાન્સ કંપનીના રીકવરી એજન્ટે તેના ત્રણ અજાણ્યા માણસો સાથે આવી યુવકને ગાળો...

હળવદના રાણેકપર ગામે યુવકને બે શખ્સોએ માર માર્યો

હળવદ: હળવદ તાલુકાના રાણેકપર ગામે યુવકના પિતા પંચાયતના સભ્ય હોય અને ગ્રામ પંચાયતમાં અવિશ્વાસના પ્રસ્તાવના મતદાનમાં યુવકનાં પીતા હાજર ન રહેતા બે શખ્સોએ યુવકને...

મોરબીના રંગપર ગામે તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા

મોરબી: મોરબીના રંગપર ગામની સીમમાં પેન્ટાગોન સિરામિક પાસે, લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

મોરબીના મહેન્દ્રનગર ગામે કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબીના મહેન્દ્રનગર ગામની સીમમાં આઇટીઆઇ સામે મહેન્દ્રનગર ગામમાં જતાં કાચા રસ્તે કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા એક ઈસમને વિદેશી દારૂની ૨૦ બોટલો સાથે...

મોરબીમાં તા. 23 માર્ચે લોહાણા સમાજ દ્વારા ઇષ્ટદેવ દરિયાલાલ પ્રભુનો જન્મોત્સવ ઉમળકાભેર ઉજવાશે

મોરબી: મોરબી દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા ઈષ્ટદેવ દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય જન્મ જયંતિના બેતાલીસમાં સમારોહનું તા. ૨૩ માર્ચ ને ગુરૂવાર ના રોજ દરિયાલાલ મંદિર ખાતે...

છેલ્લા 11 વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતી ફરતી મહિલાને મોરબી એસ.ઓ.જી.ટીમે ઝડપી પાડી 

મોરબી: છેલ્લા ૧૧ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતી ફરતી મહિલા આરોપીને મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોરબી એસ.ઓ.જી.ટીમે ઝડપી પાડી. મોરબી એસ.ઓ.જી.સ્ટાફ પેટ્રોલીંગમાં હોય...

મોરબીના વિજયભાઈ મનોદિવ્યાંગ બાળક જયની સંભાળ રાખતા અનેક બાળકોની છત્રછાયા બન્યા

૨ હજાર કિમી જેટલું અંતર સાયકલથી ફરી ૩૫૦ બાળકોને શોધી તેમના માતા-પિતાને મળીને બાળકોની કાળજી-ઉછેર અંગે માહિતી આપી વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ એટલે મનોદિવ્યાંગ બાળકોના...

મોરબી જિલ્લાની ઝળહળતી સિદ્ધી ; ઘુંટુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીયકક્ષાનું સન્માન મળ્યું

આરોગ્ય ક્ષેત્રનું આગવું એન.ક્યુ.એ.એસ. સન્માન ઘુંટુ પી.એચ.સી.ના નામે, દર્દીઓની સેવા અને સુવિધામાં શ્રેષ્ઠ કામગીરી મોરબી: મોરબી જિલ્લો તમામ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિના શિખર સર કરી રહ્યો...

હળવદમાં ફરી ખેડૂતો જાતે માઈનોર કેનાલ સાફ કરવા બન્યા મજબૂર

હળવદ: હળવદ તાલુકામાંથી પસાર થતી માલણીયાદ માઈનોર ડી-17 કેનાલ મારફતે ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવે છે. પરંતુ કેનાલ સાફ સફાઈના અભાવે તમામ ખેડૂતો...

પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં શ્રી નાનીવાવડી કુમાર પ્રા. શાળાના 19 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ

મોરબી: રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં શ્રી નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના 20 વિદ્યાર્થીઓમાંથી 19 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ શાળાનું નામ રોશન કર્યું...

તાજા સમાચાર