Friday, August 15, 2025
- Advertisement -spot_img

ગુજરાત

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગને પ્રોત્સાહન આપવા ગુજરાત રાજ્ય યોગ એવોર્ડ એનાયત કરાશે

એવોર્ડ માટે ઈચ્છુક વ્યક્તિઓએ ૧૦મી માર્ચ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી ખાતે રૂબરૂ અરજી કરવી મોરબી: ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ...

31મી માર્ચ પછી “મા” કાર્ડ અને મા વાત્સલ્ય યોજનાના કાર્ડ ઉપયોગમાં લઈ શકાશે નહીં, સત્વરે કન્વર્ટ કરાવી લેવા કરાઈ અપીલ 

મા” કાર્ડ અને મા વાત્સલ્ય યોજનાના કાર્ડ આયુષ્યમાન કાર્ડમાં કન્વર્ટ કરાવવા જિલ્લાવાસીઓને સીડીએચઓ કવિતા દવેની નમ્ર અપીલ મોરબી: સરકાર દ્રારા અગાઉ મુખ્યમંત્રી અમૃતમ “મા” યોજના...

એડમીશન્સ ઓપન: મોરબીની આર્યાવર્ત એજ્યુકેશનલ એકેડેમીમા ધો-9&11 કોમર્સમાં જોડાવાની ઉત્તમ તક

મોરબી: આર્યાવર્ત એજ્યુકેશનલ એકેડેમી, લક્ષ્મીનગર, મોરબીમાં નવા રંગ-રૂપ સાથે શરૂ થવા જઈ રહ્યા છે ધો. - 9 અને 11 કોમર્સ(સામાન્ય પ્રવાહ). નવા શૈક્ષણિક વર્ષે...

મોરબીમાં યુવતીએ ગળાફાંસો ખાઇ જીંદગી ટુંકાવી

મોરબી: મોરબીના વીશીપરા કુલીનગર -૧મા પોતાના રહેણાંક મકાનમાં ગળેફાંસો ખાઈ જતાં યુવતીનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ સાયનાબેન ઇક્બાલભાઇ જામ ઉ.વ.૧૯ રહે. વીશીપરા કુલીનગર-૧...

હળવદના મિયાણી ગામના યુવાનને ધોકા વડે બે શખ્સોએ માર માર્યો

હળવદ: હળવદના મિયાણી ગામે રહેતા યુવકને હળવદના ટીકર વાડી વિસ્તારમાં બે શખ્સોએ ધોકા અને ઢીકાપાટુ વડે મારમાર્યો હોવાની ભોગ બનનાર યુવકે આરોપી બંને શખ્સો...

વિશ્વઉમિયાધામમાં ન માત્ર પાટીદાર પણ સમસ્ત સમાજના 680 મહાનુભાવો પાયા પિલ્લર બન્યા

વિશ્વઉમિયાધામના હું પણ પાયાના પિલ્લર અભિયાનમાં વિશ્વના અનેક દેશોના લોકો જોડાયા કથાના તૃતિય દિવસે 6000 ભાવિ ભક્તોઓ શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનું રસપાન કર્યું. વિશ્વના સૌથી ઊંચા...

હળવદ પંચમુખી ઢોરા વિસ્તારમાં જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતાં બે ઇસમો ઝડપાયા 

હળવદ: હળવદ પંચમુખી ઢોરા વિસ્તારમાં જાહેરમાં વર્લી ફીચરના આંકડા લખી રમતા બે ઇસમોને રોકડા રૂ. ૧૫૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.૨૫,૨૭૦/- ના મુદામાલ...

મોરબીની માધાપરવાડી શાળામાં સ્વજનોના સ્મરણાર્થે ઘડિયાળ અર્પણ કરતો નકુમ પરિવાર

મોરબી: મોરબીમાં લોકો સ્વજનોના દુઃખદ અવસાન નિમિતે એમના આત્માના કલ્યાણાર્થે જરૂરીયાત મંદોને મદદરૂપ થવું, ગાયોને નિરણ નાખવી, પક્ષીઓને ચણ નાખવી, નાના બાળકોને ભોજન આપવું,...

મોરબી જિલ્લાના ન્યાયાધીશોની બઢતી સાથે બદલી

મોરબી: ગુજરાતની વિવિધ અદાલતમાં કાર્યરત ન્યાયાધીશો બદલીના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં મોરબી જીલ્લામાં પણ ન્યાયાધીશોની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જેમાં મોરબીના...

મોરબીના ઘૂટું ગામે દેશી દારૂના અડ્ડા બંધ કરાવવા વિવેકાનંદ યુવા સમિતિ દ્વારા મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત 

મોરબી: મોરબીના ઘુંટુ ગામે બેરોકટોકપણે થતાં દેશી દારૂના વેચાણ અંગે વિવેકાનંદ યુવા સમિતિ દ્વારા મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક અને તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટરને લેખિત રજૂઆત...

તાજા સમાચાર