Tuesday, December 16, 2025
- Advertisement -spot_img

ગુજરાત

પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 (શહેરી) અંતર્ગત ઓનલાઈન ડિમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા કેમ્પનું આયોજન

મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી) અન્વયેના બેનીફીશયરી લેડ કન્સ્ટ્રકશન (BLC) ઘટકના ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા કેમ્પ (મેળા)નું આયોજન કરવામાં આવ્યું...

મોરબી જિલ્લા સંચારી રોગચાળા અટકાયત તથા મેલેરિયા સહિતના રોગો બાબતે સમીક્ષા બેઠક યોજાઈ

મોરબી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લામાં સંચારી રોગચાળા અટકાયત તથા મેલેરિયા નિવારણ માટે થયેલી કામગીરીની સમીક્ષા બાબતે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, કલેક્ટર કે.બી....

મોરબીના જાંબુડીયા ગામે રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું ; 13 જુગારી ઝબ્બે 

મોરબી તાલુકાના જાબુડીયા ગામે રહેણાક મકાનમાંથી જુગાર રમતા તેર ઇસમોને રોકડ રકમ મળી કુલ રૂ. ૩,૩૦,૬૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા...

હળવદમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે જેલ હવાલે કરાયો 

હળવદ વિસ્તારમાં વિદેશી દારૂના વેચાણના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડિટેઇન કરી ભાવનગર જેલ હવાલે હળવદ પોલીસ દ્વારા કરવામાં આવેલ છે. હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના...

ગાયત્રી પરીવાર મોરબી દ્વારા વાત્સલ્ય વિદ્યાપીઠ ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો

અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર મોરબી દ્વારા આજે વાત્સલ્ય વિદ્યાપીઠ મોરબી મુકામે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો. જેમાં મોરબી જિલ્લાના નાયબ...

ટંકારાના વિરપર તથા લજાઈ ગામેથી જુગાર રમતા દશ પત્તાપ્રેમી પકડાયા

ટંકારા તાલુકાના વિરપર ગામે તથા લજાઇ ગામે ભરડીયા રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા કુલ-૧૦ આરોપીઓને રોકડા રૂપીયા-૪૧,૬૦૦/- ના મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયા...

મોરબી વાંકાનેર હાઈવે પરથી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર એ.કે. હોટલ નજીક રવિરાજ પાનની કેબિન પાસેથી દેશી હાથ બનાવટ તમંચા (કટ્ટો) સાથે એક ઈસમને મોરબી એસ.ઓ.જી. પોલીસે ઝડપી...

મોરબીના ગ્રીન ચોકમાં વૃદ્ધના ગળામાંથી બાઇક સવાર ગઠિયો ચેઈન ઝુંટવી ગયો 

મોરબીમાં દિવસે ને દિવસે ક્રાઈમમા વધારો નોંધાય રહ્યો છે ત્યારે મોરબીના ગ્રીન ચોકમાં પારેખ શેરીમાં વૃદ્ધ મહિલાના ગળામાંથી બાઈક પર આવેલ ગાઠીયો રૂપિયા એક...

માળીયામાં પ્રેમ લગ્નનો ખાર રાખી યુવાન પર ફાયરિંગ: આરોપી વિરુદ્ધ ગૂન્હો દાખલ

માળીયા મીંયાણામા રહેતા યુવકના સગા કાકાના દિકરાએ આરોપીની દિકરી સાથે ભગાડી લગ્ન કરેલ હોય જેનો ખાર રાખી મારી નાખવાના ઈરાદાથી આરોપીએ યુવક પર ફાયરિંગ...

મોરબી સિરામિક એસો.ના પ્રમુખ દ્વારા GST માં ઘટાડો કરવા બાબતે નાણામંત્રી નિર્મલા સિતારમને રજુઆત

મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા અને હરેશભાઈ બોપલિયા દ્વારા સંસદભવન - દિલ્હી ખાતે જીએસટીમાં ઘટાડો કરવા બાબતે નાણામંત્રી નિર્મલા સિતારમનને રજૂઆત કરવામાં આવી...

તાજા સમાચાર