Thursday, August 28, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના રવાપર નદી ગામ તરફ જતા રોડ પરથી ઈંગ્લીશ દારૂની 57 બોટલો સાથે એક ઝડપાયો: એક ફરાર

મોરબી: મોરબીના રવાપર નદી ગામની સિમ, માળીયા-મોરબી હાઇવેથી રવાપર નદી ગામ તરફ, કિયા સિરામિક પાસે રોડ પરથી ઈંગ્લીશ દારૂની ૫૭ બોટલો સાથે એક ઈસમને...

હળવદ બાયપાસ નજીક વિદેશી દારૂની 96 બોટલો સાથે છોટાહાથી પકડી પકડતી હળવદ પોલીસ : આરોપી છનન

હળવદ: હળવદ બાયપાસ હાઈવે પરથી વિદેશી દારૂના જથ્થા સાથે ટાટા છોટાહાથી ગાડી હળવદ પોલીસે ઝડપી પાડી દારુ સહીત રૂ.૩,૩૬,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હળવદ પોલીસને...

મોરબી એસપી કચેરી ખાતે રેન્જ આઇજી અશોક યાદવ તથા એસપી રાહુલ ત્રીપાઠીની હાજરીમાં મોરબીના ઔદ્યોગિક હોદેદારો સાથે મીટીંગ યોજાઈ 

મોરબી: આજે મોરબી એસ.પી. કચેરી ખાતે ઘારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમા રેન્જ આઈ.જી. અશોક યાદવ તેમજ એસ.પી. રાહુલ ત્રિપાઠી સાથે મોરબી સીરામીક એસોસીએસનના, પેપરમીલ એસોસીએસન,...

મોરબીની માધાપરવાડી શાળાની બાળાઓએ જાદુગર વી.કે.નો શો નિહાળ્યો

જાદુગર વી.કે.દ્વારા વિદ્યાર્થીઓ માટે તદ્દન નજીવા દરે શોનું આયોજન મોરબી: મોરબીની માધાપરવાડી શાળા વિદ્યાર્થીઓ માટે અવનવી પ્રવૃત્તિ કરવા માટે જાણીતી છે ત્યારે મોરબીમાં કામધેનુ રિસોર્ટ...

મોરબીમાં એચ.આઈ.વી.ગ્રસ્ત સગર્ભાઓ અને ધાત્રી માતાઓને ન્યૂટ્રેશન કીટ અપાઈ

મોરબી: આજે તા. 12-01-2023 ના રોજ મકરસંક્રાંતિ નિમિત્તે સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે એચ.આઈ.વી સાથે જીવતી સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાન તેમજ એચ.આઈ.વી સાથે જીવતા...

મોરબી જિલ્લાના ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

મોરબી: જિલ્લાના ટુ-વ્હીલર માટે GJ36 AA, GJ36 AB, GJ36 AE, GJ36 AG સીરીઝ માટેના તથા ફોર વ્હીલર માટે GJ36 AF સીરીઝ માટેના ફક્ત ફેન્‍સી...

મોરબીમાં વિદેશ રોજગાર તેમજ કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો

તજજ્ઞો દ્વારા ૨૮૦ થી વધુ વિદ્યાર્થીઓને વિદેશ રોજગાર તેમજ કારર્કિર્દીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું નિયામક, રોજગાર અને તાલીમ ગાંધીનગરના નિયંત્રણ હેઠળ, રોજગાર વિનિમય કચેરી-મોરબી તથા વિદેશ...

યુવા આર્મી ગ્રુપ દ્વારા યુવા દિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુર્ણ કરવામાં આવી 

મોરબી : ઈમરજન્સી એટલે યુવા આર્મીથી જાણીતુ યુવા આર્મી ગ્રુપ મોરબીના દરેક વિકટ સમયે ભારતીય સેનાની જેમ મોરબીની દરેક જરૂરિયાત સમયે ખડેપગે રહે છે...

મોરબીમાં યુવા આર્મી ગ્રુપ દ્વારા સ્વામિ વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

મોરબી: 12 જાન્યુઆરી 1863 ભારતમા એક યુગ પુરુષનો જન્મ થયો કે જે યુગપુરુષ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ મને ભારતદેશ રાષ્ટ્ર યુવાદિવસ તરીકે મનાવે છે ત્યારે...

ટંકારાના ખીજડીયા રોડ પુલીયા નજીકથી ઇંગ્લીશ દારૂની 156 બોટલો સાથે એક ઝડપાયો

મોરબી: ટંકારા તાલુકાના ખીજડીયા રોડ પુલીયા પાસેથી ઇંગ્લીશ દારૂ બોટલ નંગ-૧૫૬ તથા એક અલ્ટો કાર મળી કુલ રૂ.૧,૨૮,૮૦૦/- નો મુદામાલ સાથે એક આરોપીને ટંકારા...

તાજા સમાચાર