Friday, September 12, 2025
- Advertisement -spot_img

ગુજરાત

હળવદના મયુરનગર ગામે ઈંગ્લીશ દારૂ અને બીયરના જથ્થા સાથે એક પકડાયો

હળવદ: હળવદ તાલુકાના મયુરનગર ગામે ઈંગ્લીશ દારૂ અને બીયરના ટીનના જથ્થા સાથે એક ઈસમને હળવદ પોલીસે પકડી પાડયો છે. મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મયુરનગર...

મોરબીના મધુપુર ગામે ઈંગ્લીશ દારૂની 60 બોટલો સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના મધુપુર ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૬૦ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબી વિદ્યુતનગર...

સતરમી લોકસભા શિયાળુ સત્રમાં કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ 17થી વધું પ્રશ્નોની રજૂઆત કરી 

મોરબી: સતરમી લોકસભા શિયાળુ સત્ર દરમ્યાન કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા કચ્છ અને ગુજરાતને લગતા તારાંકિત અને અતારાંકિત ૧૭ થી વધુ પ્રશ્નોની રજુઆત કરવામાં...

કલેકટર જી. ટી.પંડ્યાના અઘ્યક્ષસ્થાને કોરોનાની સંભવિત પરિસ્થિતી માટેની પૂર્વ તૈયારીની સમીક્ષા બેઠક યોજાઈ

મોરબી જિલ્લા આરોગ્ય તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર કોરોનાની સંભવિત કોઈ પરિસ્થિતી સામે લડવા સંપૂર્ણ સજ્જ મોરબી જિલ્લા કલેકટર જી. ટી.પંડ્યાના અઘ્યક્ષસ્થાને સંભવિત કોરોનાની પરિસ્થિતી...

મોરબી જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા શાળા બહારના બાળકોનો સર્વે થશે

ધોરણ 1 થી 12 સુધી કદી શિક્ષણ મેળવ્યું નથી, અધવચ્ચે શાળા છોડનાર અને દિવ્યાંગ સહિતના બાળકોનો તા.01.01.23 થી તા.10.01.23 સુધી સર્વે કરવામાં આવશે. સમગ્ર ગુજરાતની...

ભાજપ અગ્રણી અજય લોરીયાને સાંકળતા પતિ-પત્નીના ઝઘડા પ્રકરણમાં પતિ બાદ હવે પત્નીનો વિડીયો વાયરલ

મોરબી: મોરબીમાં ચકચારી બનેલા પતિ પત્નીના ઝઘડામાં ભાજપ અગ્રણી અજય લોરીયા ના નામનો ઉલ્લેખ તથા મામલો ટોક ઓફ થી ટાઉન બન્યો છે માર મારવાની...

મોરબી સીવીલ હોસ્પિટલમાં સૌચાલય બનાવવા અને ગાંધીચોકમા આવેલ સૌચાલયનુ સમાર કામ કરવા સામાજીક કાર્યકરોએ તંત્રને રજૂઆત કરી

મોરબી: મોરબી જીલ્લામાં એક માત્ર સીવીલ હોસ્પીટલના ગ્રાઉન્ડમાં આવેલ શૌચાલય છેલ્લા ૨ થી ૩ વર્ષથી બંધ છે ઉપરાંત મોરબીના ગાંધી ચોક-મેલડીમાના મંદીર સામેનું સૌચાલય...

મોરબી: જુના ઘુંટુ રોડ આકૃતિ સિરામિક પાછળ તીનપત્તીનો જુગાર રમતા સાત ઝડપાયા

મોરબી: મોરબીના જુના ઘુંટુ રોડ આકૃતિ સિરામિક પાછળ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબીના જુના...

મોરબીના લાલપર ગામે યુવાનને બે શખ્સોએ માર માર્યો

મોરબી: મોરબી તાલુકા લાલપર ગામની સીમમાં આવેલ ઓરસન અજંતા એપાર્ટમેન્ટ ફ્લેટ નં -૪૦૩ માં રહેતા યુવાનના ફ્લેટમાં બે શખ્સોએ જઈ યુવકને માર મારી જાનથી...

મોરબીના વીશીપરમા મહીલાનુ બાવડુ પકડી ઉપાડી જવાની ત્રણ શખ્સોએ ધમકી આપી

મોરબી: મોરબીના વીશીપરા બીલાલી મસ્જીદ પાસે પ્રજાપત કારખાના સામે ઘરમાં બધા હાજર હતા ત્યારે ત્રણ શખ્સોએ ઘરમાં પ્રવેશ કરી ગાળો આપી છરી વડે જાનથી...

તાજા સમાચાર