Tuesday, May 13, 2025

ચાલો ચકમપર ચાલો ચકમપર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ચાલો ધણેશ્વર મહાદેવ મંદિર ના સાનિધ્યમાં આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે તો દરેક ગામના ભાવી ભક્તોને ધણેશ્વર મહાદેવ મંદિરે દરરોજ રાત્રે-9:00 વાગ્યે ભજનનુ રસપાન કરવામાં આવી રહ્યું છે તો દરેક ધર્મ પ્રેમી જનતાને લાભ લેવા વિનંતી તથા આ વખતે જોગાનું જોગ બે શ્રાવણ માસ હોવાથી ભજન રસિયાઓ માટે આનંદની વાત કહેવાય આ વખતે બે શ્રાવણ માસનો લાભ લેવા દરેક ધર્મની જનતાને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.

નોંધ-ધણેશ્વર મહાદેવ મંદિરે ધુન ભજન ચાલુ કર્યું તેઓના 25 વર્ષ પુરા થવા જઈ રહ્યા છે એટલા માટે આ વખતે ભક્તિનો અમૃત મહોત્સવ ઉજવવાનું આયોજન કરેલ છે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર