ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સાહેબ ની સૂચનાથી મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા રાષ્ટ્રનિર્માણની ઉમદા પ્રવૃત્તિઓ માટે નિર્માણ પ્રશિક્ષણ કેમ્પ નું આયોજન કરેલ છે
જેથી મોરબી જિલ્લા કોંગ્રેસના તમામ કાર્યકરો અને દરેક સેલના પદ અધિકારીઓએ સેવાદળની શિસ્ત અનુસાર વાઈટ ડ્રેસ મા અચૂક હાજર રહેવા જણાવવામાં આવ્યું છે
સમય સવારે 10:00 કલાકે
તારીખ.11/08/2023 શુક્રવાર
સ્થળ નવલખી રોડ સેન્ટ મેરી સ્કૂલ ની બાજુમાં લક્ષ્મીનારાયણ હોલ ખાતે યોજાશે
બપોરે 12:30 કલાકે ભોજનની વ્યવસ્થા રાખેલ છે મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ બાબુભાઈ વેરાણા (રબારી)ની યાદી માં જણાવ્યું છે
