મોરબી જિલ્લામાં આજરોજ કોરોનાના ૧૦ કેસ નોંધાયા છે ત્યારે ક્યાં તાલુકામાં કેટલા કેસ નોંધાયા જાણો.
મોરબી તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના ૮ કેસ નોંધાયા છે.
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં કોરોના નો ૧ કેસ નોંધાયો છે.
ત્યારે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં કોરોનાનો ૧ કેસ નોંધાયો છે.
આમ જિલ્લામાં આજરોજ કોરોનાના ૧૦ કેસ નોંધાયા છે. ત્યારે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ૬૧ થઈ છે.
