Saturday, December 13, 2025

મોરબીમાં સાયબર માફિયાઓના ભાગીદાર ત્રણ શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: સાયબર માફિયાઓ દ્વારા છેતરપીંડી કરી મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરી નાણાં સગેવગે કરતા હોય છે ત્યારે મોરબીમાં સાયબર ક્રાઇમ કરી મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરી રૂપિયા સગેવગે કરનાર સાયબર માફિયાઓના ત્રણ ભાગીદાર વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સાયબર માફિયાઓ પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં સાયબર ક્રાઇમ કરી નાણાં સગેવગે કરનાર ઈસમો આરોપી પ્રતિક જિતેશભાઈ કુબાવત રહે. શ્રી રામ હરી પાર્ક, અરૂણોદયનગર, મોર તથા મહાવિરસિંહ પપ્પુભા વાઘેલા રહે. રહે, પીપળી, મોરબી, હાલ રહે. મકાન નં. ૧ ૧૧, ગંજાનંદપાર્ક શેરી નં.-૦૨, પીપળી રોડ, તા -જી. મોરબી – તથા રવિભાઈ ગઢવી રહે. મોરબીવાળાએ તેના લાગતા વળગતા ઇસમોએ અલગ અલગ વ્યક્તિઓ પાસેથી સાયબર ફોડ કે છેતરપીં ડીથી મેળવેલ નાણા સગેવગે કરવા આરોપીને એજન્ટ તરીકે નિમી તેઓને આર્થિક લાભ આપવાની લા લચ આપી ૨-૨ ટકા કમિશન પેટે આપી તેઓ હસ્તકના બેન્ક એકાઉન્ટમાં સાયબર ફોડ, છેતરપીંડીના રૂ. ૧૪૦૧૧૯૨1નીરકમ જમા કરાવી તે રકમ ચેક, એ.ટી.એમ. થી વિડ્રો કરી કેસ મેળવી સાયબર ફ્રોડ, છેતરપીંડીના નાણા સગેવગે કરનાર આરોપીઓ વિરુદ્ધ ભારતિય ન્યાય સંહિતા -૨૦૨૩૨૦૨૩ની ૩૧૬(૫), ૩૧૮(૪), ૬૧(૨), ૫૪, ૩૧૭(૨) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર