Monday, December 8, 2025

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા સાતમા સમૂહ લગ્નનું આયોજન 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સાત દિકરીઓના સમુહ લગ્ન કરવાના છે લગ્નનાં ફોર્મ ભરવાની છેલ્લી તા. ૩૧-૧૨ -૨૦૨૫ છે.

મોરબીઃ દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા સાતમાં સમૂહ લગ્નોત્સવ યોજાશે.જે ફાગણ વદ ૧૦ (દસમ), શનિવાર તા.૧૪-૩-૨૬ રોજ સાંજના રાખવામાં આવેલ છે સમૂહ લગ્નમાં જોડાવા ઈચ્છતા દશનામ સમાજના યુવક-યુવતીઓના વાલીઓ એ તા.૩૧-૧૨-૨૦૨૫ સુધીમાં સંપર્ક કરવા જણાવાયું છે. ૦૭ દિકરીઓના સમુહ લગ્ન કરવાના છે .આ સમુહ લગ્નમાં જે કોઈને પણ રોકડ રકમ કે કરિયાવર નું દાન આપવા ઇચ્છતા હોય તે દાતાઓ સંપર્ક કરે. બળવંતગીરી દેવગીરી  મોં:- 95583 15315, નિતેષગીરી મનહરગીરી મોં -98252 64061 અમિતગીરી ગુણવંતગીરી મોં – 99138 96917 તેજસગીરી મગનગીરી   મોં- 98795 90146, હાર્દિકગીરી દિલીપગીરી મોં -96383 13123 દેવેન્દ્રગીરી ગણપતગીરી મોં – 96383 54610, પ્રકાશગીરી ફુલગીરી મોં – 99257 41924 દશનામ ગોસ્વામી યુવક મંડળનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર