હળવદ શહેરમાં રહેતા યુવક હળવદ બસ સ્ટેન્ડમા અમદાવાદની બસની રાહ જોઈ ઉભા હોય ત્યારે યુવકને આરોપીઓના કૌટુંબિક ભાઇઓ સાથે અગાઉ ઝઘડો થયેલ હોય જેનો ખાર રાખી યુવકને તથા સાથીને ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં આંબેડકરનગર...
ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતા મહિલાને ત્યા આરોપીની બહેનો આવતી હોય જે આરોપીને ન ગમતું હોય તેમજ બંગાવડી ગામે મહિલાની જમીન આવેલ હોય જે જમીન મનદુઃખ કારણે આરોપીઓએ મહિલા તથા સાથીઓને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી...
મોરબી મહાનગરપાલિકાની પશુ પકડવાની શાખા દ્વારા શહેરમાં રખડતાં પશુઓ પકડવાની કામગીરી કરી રહ્યા છે ત્યારે મોરબીના વિધ્યુતનગરમા મહાનગરપાલિકાના કર્મચારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પશુ પકડવાની કામગીરી કરતા હોય તે વખતે બે શખ્સોએ પોતાની ગાયો છોડાવવા માટે મહાનગરપાલિકાના કર્મચારીઓ તથા પોલીસને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી...