Wednesday, October 15, 2025

દેવ વેટલેન્ડ ઍન્ડ સોશિયલ વેલફેર ફાઉંડેશન દ્વારા 1500 દિકરીઓને લાણી વિતરણ કરાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

દર વર્ષની જેમ આ વર્ષે પણ દેવ વેટલેન્ડ ઍન્ડ સોશિયલ વેલફેર ફાઉંડેશન દ્વારા પરંપરાગત રીતે નવરાત્રી ઉત્સવમાં સક્રિયપણે ભાગ લેનારી દીકરીઓને લાણી વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫૦૦ દીકરીઓને પાણી ની બૉટલનું વિતરણ કરાયું હતું.

આ વિતરણ દરમિયાન કંપનીના જનરલ મેનેજર ટોમી એન્ટોની અને અન્ય અધિકારી ભૂપતસિંહ જાડેજા, આણદારામ બેનિવાલ, રમજાન જેડા અને સુભાષ ઝાલા હાજર રહ્યા હતા અને આનંદદાય નવરાત્રી અને સમૃધ્ધ દશેરાની શુભેચ્છાઓ પાઠવી હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર