શ્રી ધક્કાવાળી મેલડીમાં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમુહલગ્નનુ આયોજન
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય : સાંજે ૪ થી ૬ માં અથવા પિતા ગુમાવેલ તથા ગરીબ દિકરીને પ્રથમ પસંદગી કરવામાં આવશે.
નોંધ: ફોર્મ ભરવાની છેલ્લી તા. ૧૦-૩-૨૦૨૬, મંગળવાર.
જો તમારે સમુહ લગ્નમાં દાન આપવું હોય તો આપી શકો છો.
૨૧ દિકરીઓના સમુહ લગ્ન નું આયોજન કરેલ છે તો સર્વે ભક્તજનો ને જાણ કરવામાં આવે છે. ને ભક્તજનો ને દાન આપવું હોય તેને ટ્રસ્ટીઓનો સંપર્ક કરવો તેમના નામ તથા મોબાઈલ નંબર નીચે મુજબ છે.
ઘનુભા જાડેજા – મો. ૯૭૧૨ ૨૮૨૦૨, વિનુભાઈ ડાંગર- મો. ૯૮૨૫૯ ૧૩૬૧૫, શૈલેષભાઈ જાની – મો. ૯૫૭૪૫ ૩૬૫૦૫, રમેશચંદ્ર સાણંદીયા – મો. ૮૩૨૦૨ ૬૧૭૬૬, ઘીરૂભા જાડેજા – મો. ૯૮૨૪૫૩૮૪૨૬, કિશોરભાઈ અગ્રાવત – મો. ૯૮૭૯૨ ૭૫૬૭૧, ભાવેશભાઈ મહેતા – મો. ૯૪૨૮૨ ૬૭૩૦૦ , રમેશચંદ્ર સાણંદીયા – મો. ૮૩૨૦૨ ૬૧૭૬૬
જે ભક્તજનો ૫૧૦૦/- રૂપીયા થી વધારે દાન આપશે તે દાતાશ્રીઓનું નામ કંકોત્રી માં લખવા માં આવશે, જેની છેલ્લી તા. ૫/૪/૨૦૨૬ રહેશે.