Tuesday, May 13, 2025

ધુમસ્ટાઇલ બાઇક ચલાવતા ઇસમો વિરુધ્ધ કાર્યવાહી કરતી મોરબી સીટી પોલીસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ વિભાગીય પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ ઇન્સ્પેકટર એચ.એ.જાડેજાના માર્ગદર્શન મુજબ રાત્રી ના આઠ થી દસ વાગ્યા દરમ્યાન મોરબી શહેરમા આવેલ શનાળા રોડ, વાવડી રોડ, ગોલાબજાર, એસ.પી. રોડ ઉપર ધુમસ્ટાઇલથી બાઇક ચલાવતા ઇસમો તેમજ મોડીફાઇ કરેલ સાયલેન્સર વાળા ઇસમો વિરુધ્ધ કાર્યવાહી કરી કુલ -૧૧ (દસ) મોટરસાયકલ ડીટેઇન કરવામા આવેલ છે. તેમજ નંબરપ્લેટ વગર ના તેમજ લાયસન્સ કાગળો વગર ના વાહનો તેમજ કાળા કાચવાળા વાહન ચાલકો ને સ્થળ દંડ આપી કુલ રૂ.૧૦૩૦૦ નો દંડ કરવા આવેલ હતો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર