ટંકારાના છતર ગામે રસોઈ બનાવતી વખતે દાઝી જતાં મહિલાનું મોત

ટંકારા: ટંકારા તાલુકાના છતર ગામે પુલીકર પ્લાસ્ટિક કંપનીમાં હત ત્યારે રસોઈ બનાવતી વખતે કોઈ કારણસર દાઝી જતાં મહિલાનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ રાધીકાબેન ગુડુભાઇ રાજભર ઉ.વ-૩૦ રે છતર પુલીકર પ્લાસ્ટિક કમ્પનીમા તા-ટંકારા જી-મોરબી વાળી ગઈ. તા-૦૯/૦૪/૨૦૨૪ ના રાત્રીના દશેક વાગ્યાની આસપાસ પોતે ઉપરોક્ત કમ્પનીમા હતા ત્યારે રસોઈ બનાવતી વખતે કોઈ કારણસર પહેરેલ કપડે આખા સરીરે દાજી જતા પ્રથમ સારવાર ટંકારા સીવીલ હોસ્પિટલ બાદ વઘુ સારવાર મોરબી સીવીલ હોસ્પિટલ ત્યારબાદ વઘુ સારવાર અર્થે રાજકોટ સીવીલમા બંશ વોર્ડમા દાખલ હતા જેનુ ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img