Thursday, May 2, 2024

મોરબીના શનાળા ગામે ઓરડી પરથી નીચે પટકાતા યુવતીનુ મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબીના તળાવીયા સનાળા ગામની સીમમાં કરશનભાઇ ભગવાનભાઈની વાડીમાં ઓરડી ઉપરથી નીચે પટકાતા યુવતીનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ સંગીતાબેન વિખલાભાઇ બામણીયા આશરે ઉ.વ.૩૦ રહે. તળાવીયા સનાળા ગામની સીમમા કરશભાઇ ભગવાનભાઇની વાડીમા આવેલ ઓરડીમા ઉપર તા ૧૭/૦૪/૨૪ ના રાત્રીના દશેક વાગ્યાની આસપાસમા ઓરડીમા ઉપર કામ કરવા ચડેલ હતા તે દરમ્યાન કોઇ કારણોસર ઓરડી ઉપરથી નીચે પડી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર