Wednesday, September 10, 2025

જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધામાં મોરબીની ખરીવાડી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ડાભી દર્શનાએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: GCERT ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટ અને BRC ભવન મોરબી દ્વારા આયોજીત જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં ચિત્ર સ્પર્ધામાં મોરબીની ખારીવાડી પ્રા. શાળાની વિદ્યાર્થિની ડાભી દર્શના કિશોરભાઈ એ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી શાળાનું નામ રોશન કરેલ છે તે બદલ શાળાના આચાર્યશ્રી ગીરીશભાઈ ચીખલિયા તેમજ શાળા પરિવાર તથા શાળા એસ. એમ. સી. તેમને અભિનંદન પાઠવે છે હવે તે જોન કક્ષાની સ્પર્ધામાં શાળાનું પ્રતિનિધિત્વ કરશે..

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર