કાજરડા ગામની આંગળવાડી પાસેથી જુગારીઓને પકડી પાડતી માળિયા પોલીસ

માળિયા પોલીસ દ્વારા કાજરડા ગામની આંગળવાડીની બાજુમાંથી જુગાર રમતા 4 પત્તાપ્રેમીઓને પકડી પાડવામાં આવ્યા છે. જુગાર રમતા

(૧) તાજુભાઇ અબાસભાઇ બાબરીયા (૨) ગુલામ હુશૈન આદમભાઇ કાજેડીયા
(૩) સીકંદભાઇ ઓસમાણભાઇ સંધવાણી
(૪) ગુલામ હુશૈન જુસબભાઇ ખલીફા
વાળાને જાહેરમાં જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા હતા ત્યારે તેમની પાસેથી રોકડા રૂપીયા-૨૪૨૦/- કબ્જે કરવામાં આવ્યા છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img