કાજરડા ગામ પાસે પીર જવાના રસ્તા પરથી જુગારીઓ ઝડપાયા.

માળિયા પોલીસ દ્વારા કાજરડા ગામ પાસે આવેલ પીર જવાના રસ્તે બાવળની જાળમાં જુગાર રમતા ઈસમોને પકડી પાડવામાં આવ્યા છે. બાવળની જાળમાંથી જુગાર રમતા

(૧) નીઝામભાઇ જાકુબભાઇ જેડા
(૨) મયુદિનભાઇ ઇસ્માઇલભાઇ જામ
(૩) સાવદીનભાઇ ઓસમાણભાઇ કાજેડીયા વાળાને જુગાર રમતા પકડી પડવમાં આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની પાસેથી રોકડ 1530/- કબજે કરવામાં આવ્યા છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img