Tuesday, November 4, 2025

મોરબી; આઠ માસથી પ્રોહીબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઈસમ રાજસ્થાનથી ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરમાં આઠ માસથી પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા ઈસમને રાજસ્થાનથી દબોચી લેતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના આઠ માસ પહેલાના પ્રોહીબિશનના ગુનહામા નાસતો ફરતો આરોપી રાજસ્થાનના બ્યાવર જીલ્લામા તેમના વતનમા હોવાની બાતમી મળેલ હોય જેથી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ દ્વારા નાસતા ફરતા આરોપીના રહેણાક મકાને તપાસ કરતા મળી આવતા આરોપી ચેતનભાટી ઉદયરામ ભાટી રહે. ૧૪૫ કેસર કોલોની ઠીકરાના મેન્દ્રાતાન પોલીસ સ્ટેશન. સાકેતનગર તા.જી.વ્યાવાર (અજમેર) રાજસ્થાનવાળાને પકડી પાડી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી કલમ.૬૫એ.ઇ. ૧૧૬(બી), ૮૧ મુજબના ગુનાના કામે અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર