Saturday, May 17, 2025

મોરબીમાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા માસુમ બાળકનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના ધરમપુર રોડ ઉપર આવેલ લાભનગરમા પોતાના ઘરે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા માસુમ બાળકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ રાજેશ બટુકભાઇ જોષી ઉવ-૦૨ રહે લાભનગર ધરમપુર રોડ મોરબીવાળાને પોતાના ઘરે કોઇપણ રીતે ઇલેક્ટ્રિક શોક લાગતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીજન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર