Wednesday, May 21, 2025

મોરબી નવલખી રોડ ન્યુ રેલ્વે કોલોની પાસેથી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ સાથે એક ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી નવલખી રોડ ન્યુ રેલ્વે કોલોની પાસેથી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી નવલખી રોડ ન્યુ રેલ્વે કોલોની પાસેથી રહેતા આરોપી જીગ્નેશભાઈ રૈયાભાઈ ટોટા (ઉ.વ.૨૬) એ ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૫ કિં રૂ. ૧૫૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર