મોરબી : પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આયોજિત ઘડિયા લગ્નમાં વધુ એક પાટીદાર સમાજ ના ઘડિયા લગ્ન યોજાયા
જેમાં ચિ.ગીતાબેન અરજનભાઈ ના ચિ. સિદ્ધાર્થભાઈ ભરતભાઈ જશાણી સાથે યોજાયા હતા આ તકે મોરબી ઉમિયા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ, પૂર્વ મોરબી જિલ્લા ભાપજ મહામંત્રી જે.પી.જેસ્વાણી તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં નવ યુગલોને નમો ઘડિયાળ આપી આશિર્વાદ આપ્યા હતા.
