ફ્રી નિદાન કેમ્પ: ન્યૂચંદ્રેશ સોસાયટી ખાતે આંખ ના તમામ રોગ નો કેમ્પ યોજાશે
મોરબીની ન્યૂચંદ્રેશ સોસાયટી ખાતે આગામી તા.૧૨ ને સોમવારે આંખ ના તમામ રોગ માટે સૌરાષ્ટ્ર ની પ્રખ્યાત સાપોવડિયા સાહેબ ની”નેત્રદીપ આઈ હોસ્પિટલ” દ્વારા ફ્રી નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે
જેમાં મોતિયો,જામર,વેલ, નંબર ની વધઘટ તેમજ આંખ ના તમામ રોગ માટે ફ્રી નિદાન કરી આપવામાં આવશે તો વધુમાં વધુ સભ્યો તેમજ બાળકો એ (બાળકો ના નંબર ચેક) લાભ લેવા વિનંતી કરવામાં આવી છે
સ્થળ- ન્યુચંદ્રેશ સોસાયટી (બળિયા હનુમાનજી મંદિર)
તા.- ૧૨ – ૦૨ – ૨૦૨૪ ને (સોમવાર )
સમય.સવારના ૧૦-૦૦ થી ૨-૦૦
વધુ માહિતી માટે સંપર્ક કરો
રાજુભાઈ દેરાલા
મો. ૮૧૪૧૭ ૨૩૪૮૩
બાબુલાલ ભાડજા
મો. ૯૮૭૯૩ ૩૭૨૧૬