Thursday, May 22, 2025

મોરબીમાં ફ્લેટમાં જુગાર રમતા ત્રણ મહીલા સહિત છ ઇસમો ઝડપાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી -૨ સમર્પણ હોસ્પિટલ પાછળ તુલશી -૧ ફ્લેટ નં -૩૦૪ આરોપી ગીરીશભાઈ જીવરાજભાઈ ભોરણીયાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહીલા સહિત છ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી -૨ સમર્પણ હોસ્પિટલ પાછળ તુલશી -૧ ફ્લેટ નં -૩૦૪ આરોપી ગીરીશભાઈ જીવરાજભાઈ ભોરણીયાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહીલા સહિત છ ઈસમો ગીરીશભાઇ જીવરાજભાઇ ભોરણીયા ઉ.વ.૩૦ રહે. ફ્લેટ નં.૩૦૪ તુલશી-૧ સમર્પણ હોસ્પીટલ પાછળ મોરબી-૨ મુળ ગામ ધુળકોટ તા.હળવદ જી.મોરબી, મુકેશભાઇ પ્રાગજીભાઇ ઠોરીયા ઉ.વ.૪૦ રહે. બગથળા તા.જી.મોરબી, યોગેશભાઇ ભીમજીભાઇ અમ્રુતીયા ઉ.વ.૩૮ રહે. સતનામ નગર કન્યા છાત્રાલય પાછળ મોરબી મુળગામ ખાનપર તા.જી.મોરબી, સાગરભાઇ મહેશભાઇ કનેરીયા ઉ.વ.૩૫ રહે. રામકો સોસાયટી ઘુંટુ તા.જી. મોરબી, મહેશભાઇ ધરમશીભાઇ કાંજીયા ઉ.વ.૩૯ રહે. સરદાર નગર ૨ કન્યા છાત્રાલય પાછળ મોરબી, કોમલબેન ગીરીશભાઇ ભોરણીયા ઉ.વ.૩૧ રહે. ફ્લેટ નં.૩૦૪ તુલશી-૧ સમર્પણ હોસ્પીટલ પાછળ મોરબી-૨ મુળ ગામ ધુળકોટ તા.હળવદ જી.મોરબી, શિલ્પાબેન હસમુખભાઇ ઉર્ફે જીજ્ઞેશભાઇ ઠોરીયા ઉ.વ.૩૦ રહે. કેસરી હાઇટસ ફ્લેટ નં.૨૦૨ સતનામ નગર મુનનગર ચોક પાસે મોરબી, રીનાબેન મુકેશભાઇ ઠોરીયા ઉ.વ.૪૦ રહે. બગથળા તા.જી.મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧,૧૬,૭૦૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર