Friday, August 15, 2025

વાંકાનેરમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: વાંકાનેર સીટી પોલીસ ખાનગીરાહે બાતમી મળેલ કે,વાંકાનેર ભાટીયા સોસાયટી ભુતનાથ મંદીર વાળી શેરીમા અમુક ઈસમો જાહેરમા ગેરકાયદેસર રીતે ગંજીપત્તાના પાના અને પૈસા વતી હારજીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમીના આધારે વાંકાનેર ભાટીયા સોસાયટી ભુતનાથ મંદીર વાળી શેરીમાં રેઈડ કરતા જુગાર રમતા કુલ ૩(ત્રણ) આરોપીઓ આફતાબભાઈ મહેબુબભાઈ મેસાણીયા , હીતેશભાઇ કેશુભાઈ ચાવડા, રાકેશકુમાર જાનકીપ્રસાદ વર્મા (રહે.ત્રણે ભાટીયા સોસાયટી ભુતનાથ વાળી શેરી તા.વાંકાનેર) ને રોકડા રૂપીયા ૧૧,૧૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર