મોરબીના ઘુંટુંગામે જાહેરમાં જુગાર રમતા આઠ ઈસમો ઝડપાયા
મોરબી: મોરબી તાલુકાના ઘુંટુંગામ જાહેરમાં જુગાર રમતા કુલ આઠ ઇસમોને રોકડ રકમ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી તાલુકા પોલીસને મળેલ સંયુકત બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટરનાઓએ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સર્વેલન્સ સ્ટાફ સાથે આજે મોરબી તાલુકાના ઘુંટુગામ પંચમુખી હનુમાન મંદિર પાસેની શેરી નં.૦૧ ખુલ્લી જગ્યામાં
જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમો પીરૂભાઇ નરશીભાઇ દંતેસરીયા ઉવ.૪૨, રહે.ઘુંટુ દાળમાદાદાના મંદિર ની પાછળ,તા.જી.મોરબી 2. રવિભાઇ રમેશભાઇ અદગામા ઉ.વ.૨૩, રહે. ધુંટુ.દાળમાદાદાના
મંદિરની પાછળ તા.જી.મોરબી, શામજીભાઇ રમેશભાઇ દંતેસરીયા ઉ.વ.૩૪, રહે. ધુંટુ,પંચમુખીહનુમાન પાસે
પેલી શેરીમા,તા.જી.મોરબી યોગેશભાઇ મનુભાઇ બારોટ ઉ.વ.૩૦, રહે.ધૂંટુ, પંચમુખીહનુમાન
પાસે, શેરી નં-૩.તા.જી.મોરબી, મુળ રહે.બરવાળા ઘેલાશા તા.જી.બોટાદવાળાને રોકડ રૂ.૧૦,૪૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ
ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
જ્યારે બીજી રેઇડ મોરબી તાલુકાના ધુંટુગામ ગુંદીનાકા પાસેથી ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમો રફીકશા નથુશા શાહમદાર, ઉવ. ૩૪, રહે. મોરબી મકરાણીવાસ બ્રાહમણની ભોજનશાળા પાસે તા.જી.મોરબી, જેન્તીલાલ સવજીભાઇ કાવઠીયા ઉ.વ.પર, રહે. મહેન્દ્રનગર નવાઝાંપા પાસે
તા.જી.મોરબી, જયદિપ અણદાભાઇ આલ ઉ.વ.૨૨, રહે. મોરબી૧, વાવડીરોડ મીરાપાર્ક શેરી,તા.જી.મોરબી, સાગર દેવજીભાઇ માલકીયા ઉ.વ.૨૫, રહે,ધુંટુ,ગુંદીનાકુ,તા.જી. મોરબીવળાને રોકડ રૂ. ૨૭,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ
ધરેલ છે.