આજ રોજ મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે મોરબીના જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યા દ્વારા રાત્રિસભામાં યોજવામાં આવી હતી
આ રાત્રીસભામાં જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યા દ્વારા ગામલોકોના પ્રશ્નોને સાંભળીને સ્થળ પર નિવારણ કરવામાં આવ્યા હતા તેમજ ગ્રામ પંચાયત દફતરની તપાસણી કરી હતી
આ તકે ગોર ખીજડીયા ગામના સરપંચ ગૌતમ મોરડીયા તેમજ ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાનું સ્વાગત કરવામાં આવ્યું હતું તમેજ આ રાત્રીસભા દરમિયાન ગામના સરપંચ સહિત ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા
