મોરબી: મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લાના રહેવાસી આશરે ૧૭ વર્ષીય યુવાન વિજયભાઈ ચાવડા ટંકારા તાલુકાના હડમતીયા ગામે પાલણપીરના મેળમાં કપુરીયા કુંડમાં નાહવા પડેલ હોય જે દરમિયાન ડુબી જતાં મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસકયુ કરી યુવકને બહાર કાઢેલ છે.
