Thursday, June 12, 2025

હળવદના ખેતરડી ગામેથી ઈંગ્લીશ દારૂના ચપલા સાથે એક ઈસમ ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકાના ખેતરડી ગામની સીમમાંથી ઈંગ્લીશ દારૂના બે ચપલા સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ખેતરડી ગામની સીમમાં આરોપી રાહુલભાઈ ગણેશભાઈ દેકાવાડીયા (ઉ.વ.૧૯) રહે. ખેતરડી ગામ તા. હળવદવાળાએ ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂના ચપલા નંગ -૦૨ કિં રૂ. ૨૦૦ ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર