હળવદ: દિગ્વીજયસિંહ મંગળસિંહ ઝાલા ઉવ ૩૨ રહે.કોંયબા તા.હળવદ જી.મોરબી વાળાને ઇલેકટ્રીક શોક લાગતા હળવદ સરકારી હોસ્પીટલ ખાતે લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના વિજયાદશમી, સંવત ૧૯૨૫માં થઈ હતી અને વર્ષ ૨૦૨૫માં સંઘે પોતાના ૧૦૦ વર્ષ પૂર્ણ કર્યા છે. આ શતાબ્દી વર્ષ નિમિત્તે ભારતીય આરોગ્ય વ્યવસ્થાની ગોષ્ઠી અને તમામ પથીના તબીબો સાથે સકારાત્મક સંવાદ માટે આયોજન કરવામાં આવ્યુ હતુ.
ભારતીય સ્વાસ્થ્ય વ્યવસ્થાના સુસંસ્ક્રુત વિકાસમાં તબીબોની મહત્વપૂર્ણ ભૂમિકા છે અને જ્યારે...
મોરબી; કચ્છ જીલ્લામાં રહેતા યુવક તથા સાથી ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા હોય મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ ધરતી ટાવરમા ડી બાબુલાલ આંગડિયા પેઢીમાં પૈસાનો વહીવટ કરતા હોય જેથી યુવક તથા સાથી દ્વારા અલગ અલગ સમયે ટ્રાન્સપોર્ટના કુલ. ૪૬,૯૦,૭૦૦ ડી બાબુલાલ આંગડિયા પેઢીમાં જમા કરાવેલ હોય જેની ઉઘરાણી કરતા આજ...
મોરબી તાલુકાના માનસર ગામની સીમમાં વાડીમાં પ્લાસ્ટીકનો તંબુ બનાવી તેમાં જુગારનો અખાડો ચલાવતા કુલ-૭ ઇસમોને રોકડા રૂપિયા ૯,૦૬,૫૦૦/- તથા બે વાહન સહિત કુલ કિ.રૂ.૨૪,૦૬,૫૦૦/-ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે.
મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે બાતમી મળેલ કે, મનસુખભાઈ બાબુભાઈ જીલરીયા રહે.નાની વાવડી ભક્તિ...