Monday, May 12, 2025

હળવદ ટાઉનમાં જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ ટાઉનમાં જુગાર રમતા પાંચ ઇસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

હળવદ સર્વેલન્સ સ્ટાફને સંયુક્ત રીતે મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસ હેડ કોન્સ્ટેબ સાથે સ્ટાફના માણસોને જુગાર અંગે રેઇડ કરવા સુચના કરેલ હોય જે અનવ્યે હળવદ ટાઉનમાં મહર્ષિ સોસાયટી ખાતે જાહેરમાં જુગાર રમતા ઇસમો પર રેઇડ કરતા પાંચ ઇસમોને નિલેશભાઈ રમણીકભાઈ ગોઠી ઉ.વ.૨૮ રહે. કણબીપરા તા.હળવદ, પંક્તભાઈ જગદીશભાઈ ઉ.વ.૩૯ રહે. શ્રીજીદર્શન સોસાયટી તા.હળવદ, જયેશભાઇ અમરતભાઈ રાઠોડ રહે. મહર્ષિ ટાઉનશીપ હળવદ જી.મોરબી, કૌશીકભાઇ પ્રવિણભાઈ ગૌસ્વામી રહે સિધ્ધનાથ સોસાયટી હળવદ તા.હળવદ, હિતુભા સામતસિંહ ઝાલા રહે.પ્રમુખસ્વામી નગર સોસાયટી હળવદવાળને રોકડ રકમ રૂ.૮૫,૨૦૦૪ ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર