Tuesday, May 13, 2025

હળવદના ઈશ્વરનગર ગામે જુગાર રમતા છ ઇસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

હળવદ પોલીસને સંયુક્ત રીતે મળેલ ખાનગી બાતમીના આધારે સ્ટાફ સાથે જુગાર અંગે રેઇડ કરવા કરતા હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા ઇસમો પર રેઇડ કરતાં છ ઇસમો મહેશભાઈ મગનભાઈ વિડજા, રાજેશભાઈ કેશવજીભાઇ કાલરીયા, નંદલાલભાઇ શામજીભાઇ રૂપાલા, લાલજીભાઈ પ્રેમજીભાઇ માકાસણા, હરજીવનભાઈ ઉર્ફે હકાકાકા નાનજીભાઈ કૈલા, ડાયાભાઈ અમરશીભાઈ કાલરીયા રહે. બધા ઈશ્વરનગર તા. હળવદવાળાને કુલ રૂ.૨૪,૭૦૦/- ના મુદ્દામાલ સાથે ડ્રાઈવ દરમ્યાન પકડી પાડી જુગારધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર